International

ભારતને ટૂંક સમયમાં ખબર પાડી દઇશ: ટ્રમ્પ ભારતને ટૂંક સમયમાં ખબર પાડી દઇશ: ટ્રમ્પ

 રશિયા સાથેની એસ-400 મિસાઇલ ડીલ મામલે ફરી ધમકી ન્યૂયોર્ક તા.11રશિયા સાથે ભારતે એસ-400 ટ્રાયમ્ફ મિસાઈલ સોદાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આક્રમક....

October 11,2018 12:00 AM

શસ્ત્ર દોડ: રશિયા સાથે ભારતની ડીલ  બાદ ચીન પાસેથી પાક. ડ્રોન ખરીદશે! શસ્ત્ર દોડ: રશિયા સાથે ભારતની ડીલ બાદ ચીન પાસેથી પાક. ડ્રોન ખરીદશે!

પાકે. પરમાણુ સક્ષમ મિસાઈનું પરીક્ષણ કર્યુબૈજિંગ તા.10ભારત- રશિયા વચ્ચેના જી-400 સોદાની સામે પાકિસ્તાને પણ ચીન સાથે લશ્કરી સોદો કર્યો છે. પાકિસ્તાને ચીન પાસેથી....

October 10,2018 12:00 AM

યુક્રેનમાં હથિયારોના ગોડાઉનમાં  વિસ્ફોટ: 10,000 લોકોનું સ્થળાંતર યુક્રેનમાં હથિયારોના ગોડાઉનમાં વિસ્ફોટ: 10,000 લોકોનું સ્થળાંતર

યુક્રેન તા,9યુક્રેનના શેરનિહિવ શહેરમાં આજે હથિયારોના ગોડાઉનમાં એક મોટો બ્લાસ્ટ થયો હતો. યુક્રેનની ડિફેન્સ ઓફિસ અનુસાર, શહેરને ખાલી કરાવવાનું શરૂ કરી દેવામાં....

October 09,2018 12:00 AM

ઇન્ટરપોલના વડાના ભેદભરમ ખૂલે છે ઇન્ટરપોલના વડાના ભેદભરમ ખૂલે છે

 ભ્રષ્ટાચારના આરોપસર ચીનમાં ગિરફતારબીજિંગ તા.9ઇન્ટરપોલના પ્રમુખ મેંગ હોંગવેઇના ચીનમાં લાપતા થવા વિશે ઇન્ટરપોલ એજન્સીએ ચીન પાસે માગેલી સ્પષ્ટતા બાદ....

October 09,2018 12:00 AM

ન્યૂયોર્કમાં બે કારની ટક્કરમાં  નવદંપતી સહિત 20નાં મોત ન્યૂયોર્કમાં બે કારની ટક્કરમાં નવદંપતી સહિત 20નાં મોત

 18 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુન્યૂયોર્ક: અમેરિકામાં બે કારની ટક્કર થી નવદંપતી સહીત 20નાં મોત નિપજયા હતા. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં રવિવારે ભર બપોરે આ દુઘર્ટના....

October 08,2018 12:00 AM

ટ્રમ્પને ઝેરી પત્ર લખનાર  પૂર્વ નેવી અધિકારી ઝડપાયો ટ્રમ્પને ઝેરી પત્ર લખનાર પૂર્વ નેવી અધિકારી ઝડપાયો

 રશિયાના પ્રમુખ પુતિન અને બ્રિટનની રાણીને પણ ઝેરી પત્રો લખ્યા હોવાની કબૂલાત કરી!વોશિંગ્ટન: અમેરિકામાં એક નેવીના પૂર્વ અધિકારી પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ....

October 08,2018 12:00 AM

ગુમ થયેલા ઇન્ટરપોલના ચીફ ચીનમાં ભેદી રીતે મળ્યા ગુમ થયેલા ઇન્ટરપોલના ચીફ ચીનમાં ભેદી રીતે મળ્યા

 પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં: ગુમ થવાનું રહસ્ય હવે ખુલશેપેરિસ તા.66 દિવસથી ગુમ ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઈ (64)ની ભાળ મળી ગઈ છે. તેમને એક મામલામાં પૂછપરછ....

October 06,2018 12:00 AM

રશિયા પાસેથી મિસાઈલ ખરીદી મામલે  અમેરિકાને દુ:ખે છે પેટ, કૂટે છે માથું! રશિયા પાસેથી મિસાઈલ ખરીદી મામલે અમેરિકાને દુ:ખે છે પેટ, કૂટે છે માથું!

 અમેરિકાની સરખામણીમાં રશિયાની મિસાઈલ સિસ્ટમ 6 ગણી સસ્તીનવી દિલ્હી તા,4રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આજે ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. પુતિનની આ ભારત....

October 04,2018 12:00 AM

સાઉદી કિંગને ટ્રમ્પની ખુલ્લી ધમકી  સત્તા પર 2 સપ્તાહ નહીં ટકો! સાઉદી કિંગને ટ્રમ્પની ખુલ્લી ધમકી સત્તા પર 2 સપ્તાહ નહીં ટકો!

ઓઈલના ભાવ ઘટાડવા અમેરીકાનું આકરું વલણવોશિંગ્ટન તા,4અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્ર દેશ સાઉદી અરેબિયાને મોંઘાં તેલને કાબૂમાં રાખવાની ચેતવણી....

October 04,2018 12:00 AM

ભારત મને ખુશ કરવા ટ્રેડ-ડીલ કરે છે: ટ્રમ્પ ભારત મને ખુશ કરવા ટ્રેડ-ડીલ કરે છે: ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરીકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગઇકાલે ભારત પર અમેરીકાના ઉત્પાદનો પર ડયુટી લગાવવાનો લઇને નિશાન સાધ્યું અને કહ્યું કે, ભારત અમેરીકા....

October 02,2018 12:00 AM