Health

યોગાસનની પ્રેક્ટિસ યોગાસનની પ્રેક્ટિસ

આવતીકાલ તા.ર1મીએ વિશ્ર્વભરમાં યોગ દિન ઉજવાઇ રહ્યો છે ત્યારે સમૂહમાં ભાગ લેવા માટે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ જોગી સ્વામી હૃદય કુટિરમાં એસજીવીપી ઇન્ટરનેશનલ....

June 20,2018 12:00 AM

એક્વા યોગ માટે... હૈ તૈયાર હમ... એક્વા યોગ માટે... હૈ તૈયાર હમ...

ર1મીએ વિશ્ર્વભરમાં યોગ દિવસ ઉજવાશે. રાજકોટમાં યોગ દિવસને વિશેષ બનાવવા ર1મીએ એકવા યોગનું આયોજન થયું છે. શહેરનાં ચારેય સ્નાનાગારોમાં મહિલાઓ દ્વારા એકવા યોગ....

June 19,2018 12:00 AM

વિશ્ર્વ યોગ દિવસ: ભારતની ઋષિ પરંપરાની વિશ્ર્વને અમૂલ્ય ભેટ વિશ્ર્વ યોગ દિવસ: ભારતની ઋષિ પરંપરાની વિશ્ર્વને અમૂલ્ય ભેટ

જીવનના દરેક તબક્કે યોગ મનુષ્યને ઉપયોગી સાબિત થાય છેયોગ શારીરિક ક્રિયાથી શરૂ કરીને મોક્ષ સુધી પહોચાડવાની સૂક્ષ્મ પ્રક્રિયા છેઆબાલ વૃદ્ધ સહુ કોઈ યોગ અપનાવી....

June 16,2018 12:00 AM

વિવિધ પ્રકારે યોગ કરી આનંદ સાથે આરોગ્ય મેળવીએ વિવિધ પ્રકારે યોગ કરી આનંદ સાથે આરોગ્ય મેળવીએ

યોગાસન ખૂબ જ અસરકારક છે આમ છતાં ઘણી વખત લોકોને કંટાળાજનક લાગે છે તેથી અલગ-અલગ પ્રકારે જો આ આસન અલગ-અલગ લોકો સાથે કરવામાં આવે તો યોગનો આનંદ મેળવી શકાય છે.આજે....

June 16,2018 12:00 AM

શારિરીક માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ  શ્રેષ્ઠ: સૂર્યનમસ્કાર શારિરીક માનસિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ શ્રેષ્ઠ: સૂર્યનમસ્કાર

સૂર્ય ઊર્જાનો સ્ત્રોત છે. સૂર્યની ઉપાસના અનાદિકાળથી ઋષિ-મુનિઓ, સાધુ-સંતો, તપસ્વીઓ અને સાધકો કરતાં હતા. તેઓ એમ માનતા હતા કે બ્રહ્માંડની ઊર્જા ના કારણે નું....

June 16,2018 12:00 AM

આજના યુગમાં યોગની અનિવાર્યતા આજના યુગમાં યોગની અનિવાર્યતા

ઉષાકાળે પ્રાણાયામ કરવામાં આવે તો શરીરમાં રહેલ પ્રાણ જે સામાન્યત: નીચે ગતિ કરતો હોય છે, તેની ઉપર ઊર્ધ્વ ગતિ થાય છે. પ્રાણની ઉર્ધ્વ ગતિ તેટલી નકારાત્મકતા, હતાશા,....

June 16,2018 12:00 AM

માતૃત્વની ખુશી માણવામાં મદદરૂપ છે યોગ માતૃત્વની ખુશી માણવામાં મદદરૂપ છે યોગ

ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને અનેક શારીરિક-માનસિક તકલીફો થતી હોય છે. પોતાનું તથા ગર્ભમાં રહેલ બાળકનું પણ ધ્યાન રાખવાનું હોય છે આ પરિસ્થિતિમાં યોગાસન ખૂબ....

June 16,2018 12:00 AM

યોગ દ્વારા રોગ નિવારણ: ડોક્ટરની દ્રષ્ટિએ યોગ દ્વારા રોગ નિવારણ: ડોક્ટરની દ્રષ્ટિએ

યોગ ચિકિત્સાના અનેક લાભ છે. યોગ કરવાથી હાડકા મજબૂત બને છે જેથી હાડકાનાં રોગોથી બચી શકાય છે. આ સાથે શરીરની માંસપેશીઓને તાકાત મળે છે. યોગ રક્ત વાહિનીઓને ચુસ્ત....

June 16,2018 12:00 AM

વિશ્ર્વના 9.20 કરોડ લોકો કરે છે રક્તદાન વિશ્ર્વના 9.20 કરોડ લોકો કરે છે રક્તદાન

કાલે વર્લ્ડ બ્લડ ડોનર ડે : રાજકોટના લાઇફ બ્લડ સેન્ટરે ર.રપ લાખથી વધુ લોકોને આપ્યુ નવજીવન રાજકોટ તા.13આપણા જીવનમાં જેટલું મહત્વ શ્ર્વાસનું છે તેટલું જ મહત્વ....

June 13,2018 12:00 AM

ભારતની પ્રથમ કેથલેબ સિસ્ટમ ધરાવતી મલ્ટી સ્પેશિયાલીટી એચસીજી હોસ્પિટલનો પ્રારંભ ભારતની પ્રથમ કેથલેબ સિસ્ટમ ધરાવતી મલ્ટી સ્પેશિયાલીટી એચસીજી હોસ્પિટલનો પ્રારંભ

150 બેડની સુવિધા ધરાવતી આ હોસ્પિટલમાં નિષ્ણાંત તબીબો દ્વારા આંતર રાષ્ટ્રીય કક્ષાના નિતી નિયમોનું પાલન કરવામાં આવશે રાજકોટ શહેરમાં હવે અદ્યતન મેડિકલ સુવિધા....

June 07,2018 12:00 AM