Glamour

અબજો રૂપિયામાં આળોટે છે શાહરુખ  ખાન: 40 અબજ રૂપિયાનો આસામી અબજો રૂપિયામાં આળોટે છે શાહરુખ ખાન: 40 અબજ રૂપિયાનો આસામી

બોલીવુડનો બાદશાહ હોલીવુડના એકટર્સ કરતા પણ ફિલ્મ માટે વધારે ચાર્જ લે છેમુંબઈ તા.16શાહરૂખ ખાનનું નામ દુનિયામાં સૌથી વધારે કમાણી કરનાર એક્ટર્સમાં શામેલ છે.....

April 16,2018 12:00 AM

લોકપ્રિય લેખક મન્ટોના જીવન પરથી  બનેલી ફિલ્મ કાન્સ ફેસ્ટિવલમાં દર્શાવાશે લોકપ્રિય લેખક મન્ટોના જીવન પરથી બનેલી ફિલ્મ કાન્સ ફેસ્ટિવલમાં દર્શાવાશે

મુંબઈ તા.16સઆદત હસન મન્ટોના જીવન પર બનેલી ફિલ્મ પમન્ટોની પસંદગી કાન્સ ફિલ્મ ફેસ્ટીવલની એક કેટેગરી અન સર્ટન રિગાર્ડમાં થઈ છે. આ ફિલ્મનું નિર્દેશન ભારતની જાણીતી....

April 16,2018 12:00 AM

કોમેડિયનની ટ્રેજિક હાલત: કપિલ  શર્મા હાલ માનસિક તણાવમાં કોમેડિયનની ટ્રેજિક હાલત: કપિલ શર્મા હાલ માનસિક તણાવમાં

અત્યારે તેની સ્થિતિ એવી છે કે રોજ 23 ગોળીઓ ખાવી પડે છેમુંબઈ તા.16કોમેડિયન કપિલ શર્મા હાલમાં માનસિક પ્રોબ્લેમ સામે ઝઝૂમી રહ્યો છે. તાજેતરમાં તેણે એક જાણીતી....

April 16,2018 12:00 AM

મનોજકુમારને સલમાન ખાન અને  અક્ષયમાં દેખાયા ‘નયા ભારત’! મનોજકુમારને સલમાન ખાન અને અક્ષયમાં દેખાયા ‘નયા ભારત’!

 ‘ભારત’ પર મારો કોઈ કોપી રાઈટ નથી: મનોજકુમારમુંબઈ તા.14મનોજકુમારનું કહેવું છે કે આજના સમયે કોઈને ‘ભારત’ નામ આપવું હોય તો અક્ષયકુમાર અને સલમાન ખાન....

April 14,2018 12:00 AM

બુઢ્ઢા હોગા તેરા બાપ !  70 વર્ષ વટાવ્યા પછી યે  અમિતાભ, શત્રુઘ્ન, જિતેન્દ્ર હેન્ડસમ! બુઢ્ઢા હોગા તેરા બાપ ! 70 વર્ષ વટાવ્યા પછી યે અમિતાભ, શત્રુઘ્ન, જિતેન્દ્ર હેન્ડસમ!

બીગ બી આ વયે અભિનયમાં પણ ફુલ બીઝી, શત્રુ ફિલ્મ કરતા રાજકારણમાં સક્રિય, જિતેન્દ્ર નિવૃત મુંબઈ તા.13બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં આજે ઘણા એવા અભિનેતા હાજર છે જે 70 વર્ષની....

April 13,2018 12:00 AM

શત્રુની ‘સંસ્કારી’ પુત્રી સોનાક્ષી એ હોટ ફોટો શેર કરતા ટ્રોલ થઈ શત્રુની ‘સંસ્કારી’ પુત્રી સોનાક્ષી એ હોટ ફોટો શેર કરતા ટ્રોલ થઈ

મુંબઈ તા.13બોલિવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા ઇન્સ્ટાગ્રામ પર અવાર-નવાર ફોટો અને વિડીયો શેર કરતી હોય છે. હાલમાં જ તેણે પોતાની એક તસવીર શેર કરી હતી જેને કારણે....

April 13,2018 12:00 AM

સુનીલ શેટ્ટી પુત્રી અથિયા સાથે વીડિયો ફિલ્મમાં જોવા મળશે સુનીલ શેટ્ટી પુત્રી અથિયા સાથે વીડિયો ફિલ્મમાં જોવા મળશે

ગર્લ ચાઇલ્ડ એજ્યુકેશન અંતર્ગત બનતી વીડિયો ફિલ્મ ઓનલાઇન રિલીઝ થશે મુંબઇ,તા.13બે ફિલ્મોમાં કામ કરનારી એથિયા શેટ્ટી હવે તેના પપ્પા સુનીલ શેટ્ટી સાથે ગર્લ ચાઇલ્ડ....

April 13,2018 12:00 AM

બોલીવુડની બોલ્ડ બ્યુટી  પ્રિયંકા ચોપરા હોલીવૂડમાં  રંગભેદનો ભોગ બની બોલીવુડની બોલ્ડ બ્યુટી પ્રિયંકા ચોપરા હોલીવૂડમાં રંગભેદનો ભોગ બની

સ્કીન કલરના કારણે મેં ફિલ્મ ગુમાવી હતી: બાળપણમાં અમેરિકામાં સ્કૂલમાં પણ અભિનેત્રીને રંગભેદનો સામનો કરવો પડેલો મુંબઈ તા.13પ્રિયંકા ચોપરા આજ-કાલ હોલીવૂડમાં....

April 13,2018 12:00 AM

મજબૂત એ છે કે  જે ખુશીમાં ઈશ્ર્વરને ધન્યવાદ આપે, દુ:ખમાં પોતાને  સંભાળી લે: ઐશ્ર્વર્યા મજબૂત એ છે કે જે ખુશીમાં ઈશ્ર્વરને ધન્યવાદ આપે, દુ:ખમાં પોતાને સંભાળી લે: ઐશ્ર્વર્યા

ઐશ્ર્વર્યાનું માત્ર તન જ નહિં મન પણ સુંદર, જિંદગીને લઇને અભિનેત્રીના આગવા વિચારો મુંબઈ તા.13ઐશ્ર્વર્યા રાય બચ્ચન પોતાની બુદ્ધિક્ષમતા અને નેકદિલીથી હંમેશાં....

April 13,2018 12:00 AM

‘નાગિન’ ની ત્રીજી સીઝનનો લૂક જાહેર નવી ‘નાગિન’ બની છે કરીશ્મા તન્ના ‘નાગિન’ ની ત્રીજી સીઝનનો લૂક જાહેર નવી ‘નાગિન’ બની છે કરીશ્મા તન્ના

ફેન્સે જૂની ‘નાગીન’ મૌની રાયને પરત લાવવા એકતા કપૂરને આજીજી કરી: મૌની હાલ બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે મુંબઈ તા.13નાગિન સિરીયલની પ્રથમ બે સીરીઝની સફળતા....

April 13,2018 12:00 AM