Glamour

ઉંચે લોગ ઉંચી પસંદ ઉંચે લોગ ઉંચી પસંદ

મુંબઇ તા.18આજકાલ બોલિવુડમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્નની ચારેકોર ચર્ચા છે. 30 નવેમ્બરથી 2 ડિસેમ્બર એમ 3 દિવસ જોધપુરમાં યોજાનારા લગ્ન વચ્ચે એક ખબર એવી....

October 18,2018 12:00 AM

KBCના નામે ‘ઠગ ઓફ  હિન્દુસ્તાન’ના મહા-ખેલ KBCના નામે ‘ઠગ ઓફ હિન્દુસ્તાન’ના મહા-ખેલ

મુંબઇ તા,17ટીવીનો લોકપ્રિય શો કોન બનેગા કરોડપતિ અંગે તમે જાણતા હશો. તમે ટીવી પર કેબીસી જોઈને એવું પણ વિચારી રહ્યા હશો કે આ સવાલ તો મને પણ ખબર છે, પરંતુ શું તમને....

October 17,2018 12:00 AM

બિગ-બીની દલા તરવાડી વાળી! બિગ-બીની દલા તરવાડી વાળી!

મુંબઇ તા.17બોલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને 11 ઓક્ટોબરે પોતાનો 76મો બર્થ ડે ઉજવ્યો હતો. તેમની પુત્રવધુ ઐશ્ર્વર્યાાએ તાજેતરમાં જ ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ પોસ્ટ....

October 17,2018 12:00 AM

પત્ની ઉપરાંત ગર્લફ્રેન્ડ સાથે  પણ શ્રીસંતનું ‘ફિક્સિગં’ પત્ની ઉપરાંત ગર્લફ્રેન્ડ સાથે પણ શ્રીસંતનું ‘ફિક્સિગં’

મુંબઇ તા.16બિગ બોસ 12માં હાલ શ્રીસંત અનુપ જલોટા સાથે સીક્રેટ રૂમમાં છે. બંને એકબીજાને કંપની આપવાની સાથે સાથે ઘરના અન્ય સભ્યો પર નજર રાખી રહ્યાં છે. તાજેતરમાં....

October 16,2018 12:00 AM

પ્રિયંકા અને નિકનાં  લગ્ન કિલ્લે-બંધીમાં! પ્રિયંકા અને નિકનાં લગ્ન કિલ્લે-બંધીમાં!

મુંબઇ તા.15પ્રિયંકા ચોપરા અને નિક જોનસની સગાઈ બાદ તેમના લગનના વેન્યૂને અટકળોની ચર્ચા શરૂ થઇ ગઇ છે. નવી અપડેટ પ્રમાણે આ કપલ રાજસ્થાનના આલીશાન મેહરાનગઢ કિલ્લામાં....

October 15,2018 12:00 AM

હેર સ્ટાઇલ માટે પધારો, કૂહાડો તૈયાર છે! હેર સ્ટાઇલ માટે પધારો, કૂહાડો તૈયાર છે!

મુંબઇ: એક હેરડ્રેસર એવો પણ છે, જે કુહાડી અને હથોડાથી વાળ કાપે છે, અને તેને ત્યાં વાળ કપાવવા માટે ભીડ લાગે છે. જરા વિચારો, તમે કોઈ નાઈ પાસે જાઓ અને તે કાતરની જગ્યાએ....

October 15,2018 12:00 AM

#MeToo: બિગ બી યૂ ટૂ? #MeToo: બિગ બી યૂ ટૂ?

મુંબઇ તા.13મુવમેન્ટ હજુ તો ભારતમાં શરૂ થઈ છે ત્યાંજ આલોકનાથ નાના પાટેકર સાજીદ કાન અનુ મલીક કૈલાશ ખેર જેવા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મોટા માતા પર શારિરીક શોષણનો....

October 13,2018 12:00 AM

પ્રિયંકાનો આ રેડ  ડ્રેસ છે કે રેડ એલર્ટ? પ્રિયંકાનો આ રેડ ડ્રેસ છે કે રેડ એલર્ટ?

મુંબઇ તા.13બોલીવુડમાં સ્ટાર્સ પોતાની મોંઘી વસ્તુઓ ઘણીવાર ચર્ચાઓમાં આવતા હોય છે. બોલીવૂડ અભિનેત્રીઓનું નામ વધારે આવતું હોય છે. એ તો બધાને જાણ હશે કે, ગ્લોબલ....

October 13,2018 12:00 AM

બોલિવૂડ પર ગમે ત્યારે ખાબકશે બ્યુટી-બોમ્બ! બોલિવૂડ પર ગમે ત્યારે ખાબકશે બ્યુટી-બોમ્બ!

 ઋત્વિક રોશન સાથે એક એડ ફિલ્મમાં ચમકેલી સ્પેનની એન્જેલા ક્રિસલંકીમુંબઇ: યુવતીની સુંદરતા જોઇને તમને ગર્લફ્રેન્ડ સાથે બેવફાઇ કરવાનું મન થશે. હાલ ઇન્ટરનેટ....

October 13,2018 12:00 AM

હવે સલમાન ખાન ઝપટમાં! બિગ  બોસની સ્પર્ધકનો રેપનો આરોપ હવે સલમાન ખાન ઝપટમાં! બિગ બોસની સ્પર્ધકનો રેપનો આરોપ

વીડિયો પોસ્ટ કરી ખળભળાટ મચાવ્યો: મને વેશ્યા જેવી બનાવી દીધી: પૂજા મિશ્રામુંબઇ તા.13મહિલાઓ પર થતા જાતીય અત્યાચારને ઉજાગર કરવા શરૂ કરાયેલા ખયઝજ્ઞજ્ઞ અભિયાને....

October 13,2018 12:00 AM