Glamour

વિરાટ-અનુષ્કાની તર્જ પર દીપિકા- રણવીરના લગ્ન ઇટલીમાં યોજાશે? વિરાટ-અનુષ્કાની તર્જ પર દીપિકા- રણવીરના લગ્ન ઇટલીમાં યોજાશે?

બન્નેના પરિવારે વેડીંગ પ્લાન તૈયાર કર્યાની ચર્ચામુંબઈ તા,23અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી બાદ બોલિવૂડનું વધુ એક કપલ લગ્ન માટે ઇટાલીને પસંદ કરે તેવી શક્યતા....

June 23,2018 12:00 AM

‘થ્રી-ઇડિયટ્સ’ની સિકવલ ફિલ્મ બનાવવા રાજકુમાર હિરાણી ઉત્સુક ‘થ્રી-ઇડિયટ્સ’ની સિકવલ ફિલ્મ બનાવવા રાજકુમાર હિરાણી ઉત્સુક

મુંબઇ તા.રરડિરેક્ટર રાજકુમાર હીરાણીએ 2009માં આપેલી સુપરહિટ ફિલ્મ 3 ઇડિયટ્સની સીક્વલ બનાવવામાં આવવાની છે. આમિર ખાન, કરીના કપૂર ખાન, શર્મન જોશી અને આર. માધવને....

June 22,2018 12:00 AM

સુંદર હોવા માટે શરીર અંદરથી  સ્વસ્થ રાખવું જરૂરી છે: એમી જેકશન સુંદર હોવા માટે શરીર અંદરથી સ્વસ્થ રાખવું જરૂરી છે: એમી જેકશન

એમી જેકશન ઐશ્ર્વર્યા રાયની જબરી ફેન મુંબઇ તા,22એમી જેક્સનની આગામી ફિલ્મ છે રજનીકાંત અને અક્ષય કુમાર સ્ટારર 2.0. તે રોબોટની સિક્વલ પણ છે. રજનીકાંત જેવા દિગ્ગજ....

June 22,2018 12:00 AM

નોસ્ટેલ્જિયા: મિથુનના પ્રથમ લગ્ન યોગિતા સાથે નહીં, હેલેના સાથે થયેલા નોસ્ટેલ્જિયા: મિથુનના પ્રથમ લગ્ન યોગિતા સાથે નહીં, હેલેના સાથે થયેલા

મુંબઈ તા,22મિત્રો બોલિવૂડ એક્ટર મિથુન ચક્રવર્તીએ હાલમાં જ પોતાનો 68મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. 1979માં એક્ટ્રેસે યોગિતા બાલી સાથે લગ્ન કર્યાં હતાં, જે મિથુનદાની....

June 22,2018 12:00 AM

ઊલટી ગંગા! શ્રીદેવી પુત્રી જાહનવીએ ફિલ્મ ‘ધડક’ માટે શરીર વધારેલું ! ઊલટી ગંગા! શ્રીદેવી પુત્રી જાહનવીએ ફિલ્મ ‘ધડક’ માટે શરીર વધારેલું !

મુંબઈ તા,22શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જ્હાન્વી કપૂર તેની પહેલી ફિલ્મ ‘ધડક’ને લઈને ચર્ચામાં છે. એક્ટ્રેસની ડેબ્યૂ ફિલ્મ 20 જુલાઈના રોજ રીલિઝ થવાની....

June 22,2018 12:00 AM

‘તારક મહેતા કા....’ના સીધા સાદા આત્મારામ ભીંડે અંગત જીવનમાં વૈભવી ‘તારક મહેતા કા....’ના સીધા સાદા આત્મારામ ભીંડે અંગત જીવનમાં વૈભવી

આત્મારામ તુકારામ ભીંડે ઉર્ફે મંદાર ચંદવાદકર કરોડપતિ, અનેક લકઝરી કારોના માલિક મુંબઈ તા,21ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના કેરેક્ટર્સ(પાત્રો)....

June 22,2018 12:00 AM

બાળ ઠાકરેએ સામાન્ય માણસને એમ્પાવર કરવાનો પ્રયાસ કર્યો હતો । નવાઝુદીન સીદ્દીકી કહે છે... બાળ ઠાકરેએ સામાન્ય માણસને એમ્પાવર કરવાનો પ્રયાસ કર્યો હતો । નવાઝુદીન સીદ્દીકી કહે છે...

મુંબઇ તા.રરશિવસેનાના સુપ્રીમો બાળ ઠાકરે પર બની રહેલી બાયોપિકમાં નવાઝુદ્દીન સિદ્દીકી બાળ ઠાકરેનું પાત્ર ભજવી રહ્યો છે અને મંગળવારે શિવસેનાના સ્થાપના દિને....

June 22,2018 12:00 AM

પાક. સામેના 1971 ના યુદ્ધના શહીદ અરુણ ખેત્રપાલ પર બનશે બાયોપિક પાક. સામેના 1971 ના યુદ્ધના શહીદ અરુણ ખેત્રપાલ પર બનશે બાયોપિક

મુંબઇ તા,22બોલીવુડમાં છેલ્લા કેટલાક સમયથી બાયોપિક ફિલ્મોનો દોર શરુ થયો છે . ત્યારે હવે ડાયરેક્ટર શ્રીરામ રાઘવન અને પ્રોડયુસર દિનેશ વિઝને પરમીવર ચક્ર વિજેતા....

June 22,2018 12:00 AM

પ્રિયંકા લેખનમાં હાથ અજમાવશે, ‘અનફિનિશ્ડ’માં સંસ્મરણો લખશે પ્રિયંકા લેખનમાં હાથ અજમાવશે, ‘અનફિનિશ્ડ’માં સંસ્મરણો લખશે

મુંબઈ તા,22ટ્વિન્કલ ખન્ના, રિશી કપૂર, આયુષ્યમાન ખુરાના અને નવાઝુદ્દીન સિદ્દીકી બાદ હવે દેશી ગર્લ પ્રિયંકા ચોપડાએ પણ લેખનમાં હાથ અજમાવ્યો છે અને 2019માં તેની....

June 22,2018 12:00 AM

મા બન્યા બાદ કરીના કપુરે ઠુમકા લગાવ્યા: મિસ ઈન્ડિયામાં પર્ફોર્મન્સ મા બન્યા બાદ કરીના કપુરે ઠુમકા લગાવ્યા: મિસ ઈન્ડિયામાં પર્ફોર્મન્સ

મુંબઈ તા,22બોલિવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાને ફેમિના મિસ ઇન્ડિયા 2018ના ઇવેન્ટમાં જોરદાર પરફોર્મન્સ આપ્યું છે. પ્રેગનેન્સી પછી કરીનાએ પહેલી વખત સ્ટેજ પર્ફોમેન્સ....

June 22,2018 12:00 AM