Expose

ક્રિકેટ સટ્ટામાં અંધાધૂંધી, બુકીઓ કરોડોમાં ધોવાયા ક્રિકેટ સટ્ટામાં અંધાધૂંધી, બુકીઓ કરોડોમાં ધોવાયા

રાજકોટ તા.17છેલ્લા ત્રણ દિવસથી ભારતના ક્રિકેટ સટોડિયાઓ અને બુકીબજારમાં ભારે અંધાધૂંધી ફેલાઈ ગઈ છે. તમિલનાડુ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટલીગના મેચો ફિકસ થયાની....

August 17,2018 12:00 AM

પ્લાસ્ટિક પર ધોંસ યથાવત્  વધુ 32 કિલો પાન પીસ જપ્ત પ્લાસ્ટિક પર ધોંસ યથાવત્ વધુ 32 કિલો પાન પીસ જપ્ત

સેન્ટ્રલ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર 32 આસામીઓ દંડાયારાજકોટ તા.9સ્વચછ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ....

August 09,2018 12:00 AM

માનવભક્ષી ‘પ્લાસ્ટિક’ ઉપર ‘પ્રતિબંધ’ છતાંય અમલ ક્યારે? માનવભક્ષી ‘પ્લાસ્ટિક’ ઉપર ‘પ્રતિબંધ’ છતાંય અમલ ક્યારે?

બે વર્ષ પહેલાં જ રાજકોટમાં પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, માત્ર રૂડાં રૂવાળા ચોપડે જ કાર્યવાહી, વાસ્તવિક્તા સાવ જુદી લારી, ગલ્લાં, શો-રૂમ, મોલમાં....

June 28,2018 12:00 AM

ઠેકેદાર પર ઢોળાયેલું વાલ્વ કૌભાંડનું પાપ છખઈનું પોતીકું ઠેકેદાર પર ઢોળાયેલું વાલ્વ કૌભાંડનું પાપ છખઈનું પોતીકું

જુના બિલ જોયા વગર વિજીલન્સ અને પોલીસે ખોટી રીતે ધરપકડ કરી માર માર્યાનો આક્ષેપ: તપાસનું ફીંડલું, પણ હવે નવા કડાકા ભડાકા સંભવિત રાજકોટ તા.5રાજકોટ મહાપાલીકાના....

June 05,2018 12:00 AM

‘મિનરલ વોટર’ના ગંદાં વેપાર સામે આરોગ્ય ટીમના ‘દરોડા’

ગુજરાત મિરર અહેવાલનો પડઘો, અંતે તંત્ર હરકતમાં આવ્યું: ઠેર-ઠેર ચેકિંગ ઝુંબેશ અમર ડ્રિન્કીંગ વોટર અને પટેલ વોટર સેલ્સમાં નિયમોનું પાલન નહીં કરવામાં આવતા....

April 02,2018 12:00 AM

સિવિલ હોસ્પિટલના પૂર્વ કોર્પોરેટર પર હુમલો કરી લુંટના ગુન્હામાં એક આરોપી ઝબ્બે

રાજકોટ તા,26રાજકોટની સરકારી હોસ્પિટલમાં પૂર્વ કોર્પોરેટર પર હુમલો કરી ત્રણ શખ્સો લૂંટ ચલાવી નાશી ગયા હતાં જે અંગે ગુન્હો દાખલ થયા બાદ આરોપીઓ આજદિન સુધી નાસતા....

March 26,2018 12:00 AM

RTO તંત્રના પાપે HSRPના હાટડા, કાળાબજાર

રાજકોટની સોસાયટીઓમાં થવા માંડ્યા ‘કેમ્પ’: ઘેર બેઠા નંબર પ્લેટની સગવડ પણ માન્યતા વિશે સંદેહ, બેથી ત્રણ ગણાં પડાવાતા ભાવ  આમાં પ્રજાએ શું સમજવું! છઝઘ....

March 21,2018 12:00 AM

મોતના સૌદાગર: વોકહાર્ટ દર્દીઓને કાતરે, પોલીસ વોકહાર્ટને!

તબીબી બેદરકારીથી મોતના કિસ્સાઓમાં આધાર પૂરાવા રજૂ કરવા છતાં ઋઈંછ નોંધવાને બદલે માત્ર અરજીઓ પર ચાલતી તપાસ 2012માં 14 વર્ષની ચાંદનીને માત્ર 40 મિનિટમાં ઓપરેશન,....

March 19,2018 12:00 AM

ઉનાળામાં ‘મિનરલ વોટર’નો ‘ગંદો’ વેપાર, ‘માંદા’ પાડી શકે છે!

પોલંમપોલ  રાજકોટમાં 50 ટકા પાણીના ધંધાર્થીઓ પાસે આઈએસઆઈ માર્કો નથી છતાંય લોકોના આરોગ્ય સાથે ચેડા ધમધોકાર  મિનરલ વોટર 20 લિટરના એક કેરબામાં પાણી ઠંડું....

March 16,2018 12:00 AM

વોકહાર્ટ હોસ્પિટલની દાદાગીરી, પોલીસે બંગડી પહેરી!

પોલીસના નામે અરજી કરનાર યોગીને ફોન કરી સમાધાન કરી લ્યો નહીં તો...પરિવારજનોએ અરજી કરી પણ પોલીસે ‘મલાઈ’ લઈ લેતા ફરિયાદ દાખલ કરાતી નથીના આક્ષેપો રાજકોટ તા,14રાજકોટની....

March 14,2018 12:00 AM