Education

ધો.12 સાયન્સના પરિણામમાં ‘ગરબડ’? 11 હજાર છાત્રો પ્રભાવિત ધો.12 સાયન્સના પરિણામમાં ‘ગરબડ’? 11 હજાર છાત્રો પ્રભાવિત

બોર્ડના અત્યાર સુધીના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ઉત્તરવહી મૂલ્યાંકનમાં થઇ ઢગલાબંધ અરજી પરિણામમાં ફેરફાર થાય તો ડિગ્રી ઈજનેરીના પ્રવેશ ઉપર અસર વિદ્યાર્થીઓના....

June 22,2018 12:00 AM

RTEમાં બીજા રાઉન્ડની જરૂર નથી! RTEમાં બીજા રાઉન્ડની જરૂર નથી!

સવા લાખ ગરીબ છાત્રોને આરટીઇમાં પ્રવેશ આપવાની જાહેરાત બાદ હાઇકોર્ટમાં સરકારની પલ્ટી  રાજકોટ સહિત રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત: આગામી સોમવારે....

June 22,2018 12:00 AM

26મીએ નીટનું મેરિટ, ચાર  જુલાઇથી સીટની થશે ફાળવણી 26મીએ નીટનું મેરિટ, ચાર જુલાઇથી સીટની થશે ફાળવણી

30 જુલાઇથી બીજા રાઉન્ડમાં ખાલી સીટો ફાળવાશેરાજકોટ તા.ર1રાજકોટ સહિતની રાજ્યભરની મેડિકલ કોલેજોમાં એડમિશન માટેની પ્રક્રિયા 1પ જૂનથી શરૂ થઇ ચૂકી છે. રપ જૂન સુધી....

June 21,2018 12:00 AM

મેડિકલ-પેરામેડિકલમાં સ્ટેટ ક્વોટામાંથી  સૈનિકોના સંતાનોને પ્રવેશ આપો: હાઈકોર્ટ મેડિકલ-પેરામેડિકલમાં સ્ટેટ ક્વોટામાંથી સૈનિકોના સંતાનોને પ્રવેશ આપો: હાઈકોર્ટ

અમદાવાદ તા.19ભારતીય સંરક્ષણ દળમાં ફરજ બજાવતા હોય અને મૂળ ગુજરાતના વતની હોય તેવા સૈનિકના સંતાનને સ્ટેટ ક્વોટમાં મેડિકલ-પેરામેડિકલમાં પ્રવેશ આપવાનો આદેશ....

June 19,2018 12:00 AM

વિજ્ઞાનપ્રવાહના વળતા પાણી, વાણિજ્ય પ્રવેશમાં વધારો વિજ્ઞાનપ્રવાહના વળતા પાણી, વાણિજ્ય પ્રવેશમાં વધારો

સરકારના ‘ગેર’ વહીવટથી ધો.11-12 સાયન્સમાં એડમિશન ઘટ્યા, કોમર્સમાં હાઉસફુલ જેવી સ્થિતિ ઈજનેરી-મેડિકલની પ્રવેશ પરીક્ષાઓમાં બદલાતા નિયમ, મોંઘું શિક્ષણ સહિતના....

June 18,2018 12:00 AM

સૌરાષ્ટ્ર-કચ્છની 26 હાઇફાઇ કોલેજોમાં ‘વાઇફાઇ’ સુવિધા સૌરાષ્ટ્ર-કચ્છની 26 હાઇફાઇ કોલેજોમાં ‘વાઇફાઇ’ સુવિધા

ઇ-લેકચર, પરીક્ષા કાર્યક્રમ સહિતની માહિતી છાત્રોને મળશે ઘર બેઠા ત્રણ કરોડના ખર્ચે સૌરાષ્ટ્રની 22, કચ્છની ચાર કોલેજ સહિત રાજયની 110 કોલેજમાં પ્રોજેક્ટ શરૂ કરાશેરાજકોટ....

June 16,2018 12:00 AM

મેડિકલ પ્રવેશમાં ડોમિસાઈલનું કોકડું: સરકાર દિશાહીન, વિદ્યાર્થીઓની દશા ખરાબ મેડિકલ પ્રવેશમાં ડોમિસાઈલનું કોકડું: સરકાર દિશાહીન, વિદ્યાર્થીઓની દશા ખરાબ

સી.બી.એસ.ઈ.ના અનેક વિદ્યાર્થીઓએ પિટિશન કરતાં રજિસ્ટ્રેશનની છૂટ, બીજીતરફ સ્થાનિકોનું સરકાર પર દબાણ સર્ટીફિકેટ માટે સ્થાનિક વિદ્યાર્થીઓને ઉલ્ટા ધક્કા વધી....

June 15,2018 12:00 AM

તો શાળા પ્રવેશોત્સવમાં એક દી’ની રજા તો શાળા પ્રવેશોત્સવમાં એક દી’ની રજા

બે દિવસીય શાળા પ્રવેશોત્સવમાં ‘ઇદ’ની રજા અંગે રાજ્ય સરકારે કર્યો પરિપત્ર: શુક્રવારે ઇદ થાય તો શનિવારે યોજાશે પ્રવેશોત્સવ રાજકોટ તા.14રાજકોટ સહિત રાજ્યભરમાં....

June 14,2018 12:00 AM

મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ મેડિકલ-પેરા મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

5 કોર્સમાં હોમિયોપેથી અને નેચરોપેથી પણ સમાવિષ્ટ, 25મી જૂને મેરિટ યાદી થશે જાહેરરાજકોટ તા.12મેડિકલ, ડેન્ટલ, આર્યુવેદ, હોમિયોપેથી અને નેચરોપેથીની પાંચે’ક હજાર....

June 12,2018 12:00 AM

શાળા-કોલેજનું ડોનેશન હવે લાંચ ગણાશે શાળા-કોલેજનું ડોનેશન હવે લાંચ ગણાશે

વાહ અચ્છે દિન, વાહ! ફી વિધેયક અધ્ધરતાલ છે ત્યાં વાલીઓને વધુ એક ફિલગૂડ ફેક્ટર... ટોલ ફ્રી કે વ્હોટસએપ નંબર પર જાણ કરતાં જ એસીબી ફરિયાદ દાખલ કરીને કાયદાકીય પગલાં....

June 12,2018 12:00 AM