Education

5 એપ્રિલથી ધો.9 અને  11ની પરીક્ષાનો પ્રારંભ 5 એપ્રિલથી ધો.9 અને 11ની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટ તા,28રાજકોટ જિલ્લામાં આગામી 5 એપ્રીલથી 9 અને 11ની વાર્ષિક પરીક્ષા શરૂ થશે સેલ્ફફાયનાન્સ સ્કૂલોની ફેબ્રુઆરીમાં પરીક્ષા યોજાઈ ગઇ હતી. હવે સરકારી અને ગ્રાન્ટેડ....

March 28,2018 12:00 AM

સરસ્વતી વિદ્યાલયના છાત્રોનું સન્માન સરસ્વતી વિદ્યાલયના છાત્રોનું સન્માન

સરસ્વતી વિદ્યાલયના તેજસ્વી વિદ્યાર્થીઓનો વાર્ષિક પીરતોષિક વિતરણ સમારોહ સંપન્ન થયો હતો, જેમા દર વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધેલ તેમજ તેજસ્વી....

March 28,2018 12:00 AM

જીટીયુની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર જીટીયુની ડિસેમ્બરમાં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર

એક સેમેસ્ટર પુરૂ થવામાં છે ત્યારે પહેલાના સત્રનું પરિણામથી જાહેર થતા ઈજનેરીના છાત્રોમાં ભભૂકયો રોષ અમદાવાદ તા,27રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી જીટીયુ વિલંબથી....

March 27,2018 12:00 AM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની  બેઠકમાં 247 કરોડનું બજેટ મંજુર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની બેઠકમાં 247 કરોડનું બજેટ મંજુર

સિન્ડિકેટની ચૂંટણી યોજવા, વાર્ષિક હિસાબોને બહાલી સહિતના નિર્ણયો કરાયારાજકોટ તા,26સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ગઈકાલે બેઠક મળી હતી. જેમાં આગામી વર્ષના....

March 26,2018 12:00 AM

જીટીયુ સેમ-3ના પરિણામમાં વીવીપીના છાત્રોનો ઉત્કૃષ્ટ દેખાવ જીટીયુ સેમ-3ના પરિણામમાં વીવીપીના છાત્રોનો ઉત્કૃષ્ટ દેખાવ

કોલેજનું પરિણામ 67.રપ ટકા : સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંકેરાજકોટ તા.ર4જીટીયુ દ્વારા જાહેર કરેલા સેમેસ્ટર 3 ના પરીણામમાં વીવીપીએ સૌરાષ્ટ્ર ઝોનમાં પ્રથમ ક્રમાંક....

March 24,2018 12:00 AM

મારવાડી યુનિવર્સિટી ફેસ્ટીવલની ઉજવણી મારવાડી યુનિવર્સિટી ફેસ્ટીવલની ઉજવણી

રાજકોટ તા,24મારવાડી યુનિવર્સીટીમાં દર વર્ષે મારવાડી યુનિવર્સીટી ફેસ્ટીવલ (એમ.યુ.ફેસ્ટ)ની ઉજવણી કરવામાં આવે છે. જેમાં ટેકનીકલ, નોન ટેકનીકલ ઈવેન્ટ તેમજ સંસ્કૃતિ....

March 24,2018 12:00 AM

લાભુભાઈ ત્રિવેદી કોલેજમાં વાર્ષિક મહોત્સવ ગુરૂત્વાકર્ષણનું આયોજન લાભુભાઈ ત્રિવેદી કોલેજમાં વાર્ષિક મહોત્સવ ગુરૂત્વાકર્ષણનું આયોજન

રાજકોટ, 24મહાત્મા ગાંધી ચે. ટ્રસ્ટ સંચાલીત લાભુભાઈ ત્રિવેદી ઈજનેર કોલેજ ખાતે વાર્ષિક મહોત્સવ અને ટેકનીકલ ફેસ્ટીવલ ગુરૂત્વાકર્ષણ-2018 ની ઉજવણી તા.27-28 અને 29 ના....

March 24,2018 12:00 AM

હાશ ચિંતા ગઈ હવે ત્રણ માસ મોજેમોજ હાશ ચિંતા ગઈ હવે ત્રણ માસ મોજેમોજ

રાજય શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓનો 12મી માર્ચથી પ્રારંભ થયો હતો. આમ એપ્રિલ-2017 થી જ આ પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ બોર્ડનું વર્ષ આવતા અભ્યાસમાં....

March 24,2018 12:00 AM

નાટાની પરીક્ષા માટે  ૩૦મી સુધી રજિસ્ટ્રેશન નાટાની પરીક્ષા માટે ૩૦મી સુધી રજિસ્ટ્રેશન

રાજકોટ તા,૨૨ધોરણ ૧૨ બાદ વિદ્યાર્થીને આર્કિટેકચર ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા રાષ્ટ્રીય સ્તરે એક એન્ટ્રન્સ એકઝામ લેવાતી હોય છે, જેને નાટા તરીકે ઓળખવામાં....

March 22,2018 12:00 AM

સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત

રાજકોટ તા,22સિસ્ટર નિવેદિતા ફાઉન્ડેશન સંચાલિત સિસ્ટર નિવેદિતા સ્કૂલ ઓન વ્હીલ્સના કાર્યક્રમ અંતર્ગત તેમના દ્વારા દત્તક લીધેલ 91 શાળાઓમાંથી શિક્ષણક્ષેત્રે....

March 22,2018 12:00 AM