Education

નવી શરૂઆત આવકારી...નવા પડકારોને પાર કરી...જીવનની મંઝિલ મેળવીએ નવી શરૂઆત આવકારી...નવા પડકારોને પાર કરી...જીવનની મંઝિલ મેળવીએ

શાળા કોલેજોની શરુઆત થઇ ગઇ છે. કેટલાકને નવી શાળામાં પ્રવેશ હશે તો કેટલાકને કોલેજના પગથિયા ચડવાની ઉત્સુકતા હશે. કેટલાકને નવી શાળા કોલેજ સાથે નવી જગ્યા, નવા....

June 09,2018 12:00 AM

સોમવારથી સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ સોમવારથી સ્કૂલોમાં નવા સત્રનો પ્રારંભ

શાળાઓનું 35 દિવસનું ઉનાળુ વેકેશન પૂર્ણ12મી થી પાઠ્ય પુસ્તકના નવા કોર્સની તાલીમરાજકોટ તા,9પ્રાથમિક અને માધ્યમિક શાળાઓનું આજે વેકેશન પૂર્ણ થયુ છે. અને સોમવારથી....

June 09,2018 12:00 AM

ભાજપના નેતાની ડાંગર હોમિયોપેથીની માન્યતા રદ કરવામાં ઢીલી નીતી ભાજપના નેતાની ડાંગર હોમિયોપેથીની માન્યતા રદ કરવામાં ઢીલી નીતી

ગત વર્ષે પણ અદાલતના આદેશ અનુસાર એડમિશન અપાયા હતા18મીએ સિન્ડિકેટની બેઠકમાં કોલેજ અને પરીક્ષા વિભાગ સામે પગલા લેવાશે કે થાબડભાણા થશે?રાજકોટ, તા. 9સૌરાષ્ટ્ર....

June 09,2018 12:00 AM

શાળાઓમાં પ્રવેશ પાંચમાં કે છઠ્ઠા વર્ષે: સરકારને નોટિસ શાળાઓમાં પ્રવેશ પાંચમાં કે છઠ્ઠા વર્ષે: સરકારને નોટિસ

ક્ષ વયમર્યાદાનાં કારણે પ્રવેશ નહિ આપનાર શાળાઓની માન્યતા રદ કરવા પર હાઇકોર્ટનો સ્ટે: વધુ સુનાવણી 14મીએરાજકોટ,તા.8શાળાઓમાં પ્રવેશ અંગેની વયમર્યાદામાં સરકારનાં....

June 08,2018 12:00 AM

ફી નિર્ધારણ સમિતિ દ્વારા વધુ 11 શાળાઓની ફી જાહેર ફી નિર્ધારણ સમિતિ દ્વારા વધુ 11 શાળાઓની ફી જાહેર

6000 થી 70000 સુધીની ફી વસુલવા મંજુરીરાજકોટની કેટલીય નામાંકિત સ્કૂલોની ફી નક્કી કરવામાં ઢીલ રાજકોટ તા.7રાજકોટ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ રજુ થયેલ દરખાસ્ત તેમજ એફીડેવીટ....

June 07,2018 12:00 AM

સ્કૂલ સંચાલકો હાઇકોર્ટમાં જતા આરટીઇનો બીજો રાઉન્ડ ઘોંચમા પડ્યો સ્કૂલ સંચાલકો હાઇકોર્ટમાં જતા આરટીઇનો બીજો રાઉન્ડ ઘોંચમા પડ્યો

અનેક ખાનગી શાળાઓએ લઘુમતિમાં આવતી હોવાની કરેલી દલીલહજારો બાળકોને પ્રવેશ માટે રાહ જોવી પડશેરાજકોટ,તા.7રાજય સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને રાઇટ....

June 07,2018 12:00 AM

સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ જોશીપુરાએ  અમેરિકાની ચાર યુનિવર્સિટીની મુલાકાત લીધી સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ કુલપતિ જોશીપુરાએ અમેરિકાની ચાર યુનિવર્સિટીની મુલાકાત લીધી

કોલંબીયા યુનિ.ના કાયદા વિદ્યાશાખાના તજજ્ઞો સૌરાષ્ટ્ર યુનિમાં વક્તવ્ય આપે તેવો વિચાર વ્યકત કર્યો અને અનેક મિટિંગોમાં ભાગ લીધોરાજકોટ,તા.7અમેરીકાની ચાર....

June 07,2018 12:00 AM

સ્કૂલ પ્રવેશના રાજ્ય સરકારના નિયમોમાં જ એક વર્ષનો તફાવત સ્કૂલ પ્રવેશના રાજ્ય સરકારના નિયમોમાં જ એક વર્ષનો તફાવત

રાજ્યમાં શાળાઓમાં પ્રવેશની વયમર્યાદાનો વિવાદ હવે હાઇકોર્ટમાં... નર્સરીમાં ત્રીજા અને ધો.1માં પાંચમાં વર્ષે પ્રવેશ આપવા આદેશ!ખાનગી શાળાઓના એસોસિએશને હાઇકોર્ટમાં....

June 07,2018 12:00 AM

NEET-2018 સૌરાષ્ટ્રમાંથી દેશના ટોપ-100માં સૌપ્રથમ  વખત સ્થાન મેળવતો પ્રિમિયર સ્કૂલનો પર્વ લાડાણી NEET-2018 સૌરાષ્ટ્રમાંથી દેશના ટોપ-100માં સૌપ્રથમ વખત સ્થાન મેળવતો પ્રિમિયર સ્કૂલનો પર્વ લાડાણી

પ્રિમિયર સ્કૂલ 1રપ વિદ્યાર્થીઓમાંથી 6ર વિદ્યાર્થીઓએ ગર્વભેર સફળતા મેળવીરાજકોટ તા.6ગઇકાલે આવેલા NEET-2018 ના પરીણામોમાં સૌરાષ્ટ્ર-રાજકોટના પ્રિમિયર સ્કુલના....

June 06,2018 12:00 AM

સૌ.યુનિ.માં સરકાર દ્વારા ચાર સિન્ડિકેટ સભ્યોની કરાઈ નિમણૂક સૌ.યુનિ.માં સરકાર દ્વારા ચાર સિન્ડિકેટ સભ્યોની કરાઈ નિમણૂક

રાજકોટ, તા. 6સૌરાષ્ટ્ર મહાવિશ્ર્વ વિદ્યાલયમાં નિતી નિયમોના પાલનની અમલવારી માટે ચાલતી સીન્ડીકેટમાં ગઈકાલે રાજય સરકાર દ્વારા પોતાના ચાર પ્રતિનિધિ તરીકે....

June 06,2018 12:00 AM