Editor Choice

મનની કડવાશ દૂર કરો તો તનની મિઠાશ દૂર થશે! મનની કડવાશ દૂર કરો તો તનની મિઠાશ દૂર થશે!

એક જમાનામાં રાજરોગ તરીકે ઓળખાતો ડાયાબીટીસ આજે રાજાથી માંડીને રંક સુધી પહોંચી ગયો છે. છેલ્લા ત્રણ-ચાર દાયકામાં ડાયાબીટીસના રોગે વિશ્ર્વમાં સારો એવો અને....

November 14,2018 12:00 AM

આરોગ્ય, પ્રદૂષણ જ રાષ્ટ્રીય મુદ્દા: નારાયણ મૂર્તિ આરોગ્ય, પ્રદૂષણ જ રાષ્ટ્રીય મુદ્દા: નારાયણ મૂર્તિ

 દરિયાના પાણીને પીવા-ધોવા લાયક બનાવવા અને સૌર ઉર્જા ઉત્પાદિત કરવા વિજ્ઞાનીઓએ લાગી જવું જોઈએબેંગ્લુરુ તા.14ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણમૂર્તિએ ભારતમાં....

November 14,2018 12:00 AM

ગુજરાતના રમખાણો, મોદી અને ઝાકિયાનું ‘ઘમ્મર વલોણું’ ગુજરાતના રમખાણો, મોદી અને ઝાકિયાનું ‘ઘમ્મર વલોણું’

ગુજરાતમાં 2002માં થયેલાં કોમી તોફાનોનું ભૂત પાછું ધૂણ્યું છે ને એ વખતના ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રમખાણોને રોકવાના બદલે તોફાનીઓને છૂટોદોર આપેલો....

November 14,2018 12:00 AM

સંઘ અને ભાજપાએ ‘અનંત’ કર્મવીર ગૂમાવ્યા સંઘ અને ભાજપાએ ‘અનંત’ કર્મવીર ગૂમાવ્યા

બેંગલુરુ તા. 13કેન્દ્રના સદ્ગત પ્રધાન અનંત કુમાર સાથે કેટલાક સુંદર વિશેષણો સંકળાયેલા છે. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિચારસરણીના પ્રખર સમર્થક અને સંયુક્ત....

November 13,2018 12:00 AM

રામમંદિર મુદ્દે હિન્દુત્વવાદી પક્ષોમાં એકતાની મર્યાદા જરૂરી રામમંદિર મુદ્દે હિન્દુત્વવાદી પક્ષોમાં એકતાની મર્યાદા જરૂરી

ભારતમાં જેટલા રાજકીય કે બિનરાજકીય સંગઠનો છે તેમાં રીતસરના બે ભાગ પડી ગયા છે. કેટલાક મુસ્લિમ તુષ્ટીકરણની રાજનીતિ કરે છે તો કેટલાક હિન્દુઓને પોતાની વોટ બેન્ક....

November 13,2018 12:00 AM

શેઈમ શેઈમ: ‘સ્ટેચ્યૂ’ પર  પાન-ફાકીની પિચકારી! શેઈમ શેઈમ: ‘સ્ટેચ્યૂ’ પર પાન-ફાકીની પિચકારી!

કેવડિયા કોલોની તા.13સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણને હજુ 11 દિવસ થયા છે. તેવામાં અહીંયા ઉગાડવામાં આવેલા ફુલો કેટલીય જગ્યાએ સુકાઇ રહ્યા છે. અને ખાસ કરીને વડાપ્રધાન....

November 13,2018 12:00 AM

નામ રહંતા ઠકરા, નહીં નાણા રહંત; કીરત હૂંડા કોટડા, પાડ્યા નહીં પડંત નામ રહંતા ઠકરા, નહીં નાણા રહંત; કીરત હૂંડા કોટડા, પાડ્યા નહીં પડંત

ને સાલ મૂબાકર સાથ જણાવવાનું કે બૌધ્ધિક બળાત્કારથી જન્મેલા અને માત્ર ભારતમાં જ જોવા મળતા બુધ્ધિજીવીઓથી ચેતતા ચાલજો, તો નવા વરસ જેવું નવું ભારત લાગશે અન્યથા....

November 12,2018 12:00 AM

લંડનના સ્વામિ.મંદિરમાંથી  તસ્કરો ‘ભગવાન’ ચોરી ગયાં લંડનના સ્વામિ.મંદિરમાંથી તસ્કરો ‘ભગવાન’ ચોરી ગયાં

ક્ષ પિત્તળની મૂર્તિઓને સોનાની સમજી ઉઠાવી ગયાલંડન તા. 12ઉત્તર લંડનસ્થિત સ્વામીનારાયણ મંદિરમાંથી કૃષ્ણની ત્રણ મૂલ્યવાન મૂર્તિ ચોરાઇ ગઇ હોવાનું મંદિરના....

November 12,2018 12:00 AM

વિપક્ષોનું એક થવું એ મજબૂરી છે વિપક્ષોનું એક થવું એ મજબૂરી છે

છત્તીસગઢમાં આજે એટલે કે સોમવારે પહેલા તબક્કાનું મતદાન થશે ને એ સાથે જ દેશમાં પાંચ રાજ્યોની ચૂંટણીનો ચકરાવો શરૂ થશે. આવતા મહિને એટલે કે ડિસેમ્બરની 11મી તારીખે....

November 12,2018 12:00 AM

બેલ્લારીની હાર ભાજપ માટે રેડ એલર્ટ બેલ્લારીની હાર ભાજપ માટે રેડ એલર્ટ

નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા પછી ભાજપને લોકસભાની પેટાચૂંટણીઓ બહુ સદી નથી ને આ વાત કર્ણાટકમાં ફરી એક વાર સાબિત થઈ. કર્ણાટકમાં ત્રણ લોકસભા ને બે વિધાનસભાની....

November 07,2018 12:00 AM