Business

સેન્સેકસમાં 310 અને નિફટીમાં 106 પોઇન્ટનું ગાબડું

રાજકોટ તા.ર3સપ્તાહના ત્રીજા દિવસે શેરબજારમાં ગીરાવટથી શરૂઆત થઇ હતી. જેમાં ખરાબ ગ્લોબલ સંકેતોને કારણે બજારમાં વેચવાલનો દબાવ હતો તેથી ખુલતા બજારે સેન્સેકસ....

May 23,2018 12:00 AM

સેન્સેક્સમાં 290 અને નિફ્ટીમાં 95 પોઇન્ટનો ઉછાળો

મુંબઇ: શેરબજારના નવા સત્રની શરૂઆત ગ્રીન સિગ્નલમાં થઇ હતી. સેન્સેક્સ 290 પોઇન્ટના વધારા સાથે 35205ની સપાટીએ પહોંચ્યો હતો. નિફ્ટી 95 પોઇન્ટના ઉછાળા સાથે 10713ની સપાટીએ....

May 07,2018 12:00 AM

સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સ 197 અંક ઘટ્યો: નિફ્ટી 60 પોઈન્ટ ડાઉન

મુંબઈ, તા.4સપ્તાહના છેલ્લા દિવસે ગ્લોબલ સંકેતોના પગલે બજારો સહેજ વધીને ખુલ્યા પછી પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો આવ્યો હતો. શુક્રવારે સવારે સેન્સેક્સ 42 પોઇન્ટ....

May 04,2018 12:00 AM

સપ્તાહના અંતિમ દિવસે બજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 275 પોઈન્ટ ઉછળીને 34989ના સ્તરે

નિફ્ટી પણ 80 પોઈન્ટ વધીને 10698 પર પહોંચીમુંબઈ, તા.27શેરબજારમાં આજે સપ્તાહના અંતિમ દિને જોરદાર તેજીનો માહોલ રહ્યો હતો. સવારથી માર્કેટ ખુલ્યા બાદ દિવસભર તેજી અકબંધ....

April 27,2018 12:00 AM

સેનસેક્સ 160-નિફ્ટી 41 પોઈન્ટ અપ

આજે સવારે સેન્સેક્સ નિફ્ટીમાં ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં પણ સુસ્તીની ચાલ હતી. બજાર ખુલતાં ઈન્ડેક્સ સેન્સેક્સ 10 અંકના....

April 12,2018 12:00 AM

સેન્સેક્સમાં 610 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 10,325 ને પાર

મુંબઈ તા.પઅમેરિકા-ચીન વચ્ચેની ટ્રેડ વોરનો ભય હળવો થતાં ભારતીય શેરબજારમાં ગુરુવારે તેજી તરફી ચાલ જોવા મળી હતી. બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ 610 પોઈન્ટ્સ ઉછળીને....

April 05,2018 12:00 AM

ટ્રેડ વોરની ચિંતાથી વેચવાલી: સેન્સેક્સ ટોપ સ્તરથી 370 અંક ગબડ્યો

બેન્કો, ઇન્ફ્રા, આઇટી અને મેટલ સૌથી વધુ 1.45 ટકાથી 1 ટકા વચ્ચે ઘટ્યા છે.જ્યારે ઓટો પોઝિટિવ છ: ચીને અમેરિકાના 106 સામાન પર વધુ 25 ટકા ટેરિફ જાહેર કરતા વૈશ્વિક બજારમાં....

April 04,2018 12:00 AM

કંઈક નવું અને અલગ વિચારીને મેળવી સફળતા: કેતન મારવાડી

સમય સાથે બદલાવ સ્વીકારી પોતાની જાતને અપડેટ કરતા રહો એક વખત કોઈ એક સફળ વૈજ્ઞાનિકને પત્રકારોએ સવાલ કર્યો કે તમારી સફળતાનું રહસ્ય શું છે? ત્યારે તેમણે મંદ....

March 21,2018 12:00 AM

માર્ચ એન્ડિગમાં જીવનનું પ્લાનિંગ કરીયે !

ફાઈનાન્શિયલ સાથે લાગણીઓનું પણ યોગ્ય ઇન્વેસ્ટમેન્ટ કરીએ માર્ચ એન્ડિંગ આવે એટલે સૌ ફાઇનાન્શ્યલ પ્લાનિંગમાં લાગી જાય. પૈસા ક્યાં રોકવા, ટેક્સ ક્યાં બચાવો,....

March 21,2018 12:00 AM

સારું અને સલામત રોકાણ કરો

LTCG (લોંગટર્મ કેપીટલ ગેઇમ ટેકસ)ના કારવો માર્કેટમાં સારાસારા સ્ટોકના વેલ્યુએશન એકદમ નીચા છે. જેથી એ ગૃ્રપના સારા સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી એક વર્ષમાં....

March 21,2018 12:00 AM