Bhavnagar

ભાવનગર યુવક કોંગ્રેસ પ્રમુખ સહિત  બે શખ્સ દારૂ સાથે પીધેલા પકડાયા ભાવનગર યુવક કોંગ્રેસ પ્રમુખ સહિત બે શખ્સ દારૂ સાથે પીધેલા પકડાયા

પંચોની હાજરીમાં જ પકડી પાડી કાર સહિતનો મુદામાલ લીધો કબજેભાવનગર તા.13ભાવનગર ભરતનગર પોલીસ સ્ટેશનનાં સ્ટાફે નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન એક ફોરવ્હીલ ફોર્ડ ફીગો....

June 13,2018 12:00 AM

ભાવનગર જિલ્લાના છાયામાં સગીરા પર દુષ્કર્મથી તબિયત લથડી

ભાવનગર તા.12 ભાવનગર જીલ્લાનાં છાયા ગામે સગીરાને બંધ સ્કુલમાં લઇ જઇ એક શખ્સે દુષ્કર્મ આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. સગીરાની તબીયત બગળતા તેને હોસ્પિટલ ખસેડાયેલ....

June 13,2018 12:00 AM

હમ સાથ સાથ હૈ! PSI, PC લાંચમાં પકડાયા, હેડ કોન્સ્ટેબલ, LRD શંકામાં

ભાવનગર તા.12ભાવનગર લાંચરૂશ્વત વિરોધીખાતાના સ્ટાફે બોટાદનાં પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલને રૂા.25 હજારની લાંચના છટકામાં ઝડપી લેતાં ચકચાર મચી જવા પામી હતી.....

June 12,2018 12:00 AM

શિક્ષાધામને જ મથાવડા ગ્રામજનોએ કરી તાળાબંધી

ભાવનગર તા.12શૈક્ષણીક સત્રના નવા વર્ષના પ્રારંભથી જ તળાજાના મથાવડા ગામની સરકારી પ્રા.શાળામાં ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. પંદર દિવસ પહેલા શાળાની જ કમીટી....

June 12,2018 12:00 AM

તળાજાના 15 ગામમાં વિજપુરવઠો નિયમીત કરવા ચાર દી’ની મહેતલ તળાજાના 15 ગામમાં વિજપુરવઠો નિયમીત કરવા ચાર દી’ની મહેતલ

ભાવનગર તા,12તળાજાના અંતરીયાળ ગામડાઓના ખેડુતોએ આજે પીથલપુર 66 કે.વી. સબ સ્ટેશનના અધિકારીને સામુહીક રીતે ખેતીવાડીમાં પુરતા પ્રમાણમાં નિયમીત વિજળી આપવા રજુઆત....

June 12,2018 12:00 AM

ખારા પાણીની ભરતી અને સરકારની ખોરી દાનત પર જનશકિતનો વિજય ! ખારા પાણીની ભરતી અને સરકારની ખોરી દાનત પર જનશકિતનો વિજય !

80 કરોડના બંધારા માટે સરકારે 20 વર્ષ માત્ર કાગળ જ ચિતર્યા તળાજાના મેથાળાના ગ્રામજનોએ 70 દિવસમાં બંધારો બાંધી નાખ્યો, માતાજીને લાપસી ધરાઈ ભાવનગર તા.11છેલ્લા....

June 11,2018 12:00 AM

ભાવનગરમાં પોલીસની બીકે દારૂ  ભરેલી કાર મૂકી બુટલેગર ફરાર ભાવનગરમાં પોલીસની બીકે દારૂ ભરેલી કાર મૂકી બુટલેગર ફરાર

ભાવનગર : કલ્પેશ ઉર્ફે આપા બહાદુરભાઇ આહિર રહે.જુની માણેકવાડી, રેલ્વે સ્ટેશન પાસે,શિવધારા રેસીડન્સી,ભાવનગરવાળા તેના કબ્જા ભોગવટાની મારૂતિ સ્વીફટ ડિઝાયર....

June 11,2018 12:00 AM

ભાવનગર રેલવેની ગાડીઓમાં ગેરકાયદે ચીજ વસ્તુનું વેચાણ કરતા 42 ઝડપાયા

ભાવનગર તા.11ભાવનગર રેલ્વે ડિવીઝન દ્વારા ભાવનગર ડીવીઝનની ગાડીઓમાં ગેરકાયદેસર ફરતા અને ખાણીપીણીની તેમજ અન્ય ચીજવસ્તુઓ વેચતા ધંધાર્થીઓ સામે કડક ઝુંબેશ ચલાવવામાં....

June 11,2018 12:00 AM

બોટાદનાં પીએસઆઇ 25 હજારની લાંચ લેતા ઝડપાયા

મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ચકચારભાવનગર,તા.11બોટાદ પોલીસસ્ટેશનમાં પો.સ.ઇ. વી.બી.વસાવાને રૂા.25 હજારની લાંચ લેતાં લાંચરૂશ્વત....

June 11,2018 12:00 AM

સ્વપ્ન એ બહારના આવરણનું  નથી, અંતરના ઉંડાણનું હોય છે સ્વપ્ન એ બહારના આવરણનું નથી, અંતરના ઉંડાણનું હોય છે

ભાવનગર તા.9વિશ્ર્વગ્રામ સંસ્તા દ્વારા સદભાવના ફોરમ અંતર્ગત મહુવા ખાતે સદભાવના પર્વ 9 પ્રારંભે વિશ્ર્વ વિખ્યાત બાલકૃષ્ણ દોશીએ મોરારીબાપુના સાનિધ્યમાં....

June 09,2018 12:00 AM