Bhavnagar

ભાવનગરમાં શેર બજારમાં  ખોટ જતા યુવાનનો આપઘાત ભાવનગરમાં શેર બજારમાં ખોટ જતા યુવાનનો આપઘાત

 વણીક યુવાને ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યુ: અરેરાટીભાવનગર તા.10શેરબજારમાં મંદિને કારણે ભારે નુકસાન થવાથી ભાવનગરમાં વણીક યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા....

October 10,2018 12:00 AM

ફિલ્મના શૂટિંગ માટે  પ્રેમ ચોપડા ભાવનગરમાં ફિલ્મના શૂટિંગ માટે પ્રેમ ચોપડા ભાવનગરમાં

ભાવનગર, તા. 10વિતેલા જમાનાનાં હિન્દુ ફિલ્મના ખલનાયક પ્રેમ ચોપડા ભાવનગરમાં ફિલ્મનાં શુટીંગ માટે આવ્યા છે. સૌ પ્રથમ વખત એક ગુજરાતી ફિલ્મમાં પ્રેમ ચોપડા ખલનાયકની....

October 10,2018 12:00 AM

પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

 ગઢડાના ગુદાળા ગામના ખેડૂતે વાડીમાં ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા, ગુમાવીભાવનગર તા.9ગઢડા તાલુકાના ગુદાળા ગામે ખેડુતનો....

October 09,2018 12:00 AM

પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત પાક નિષ્ફળ જતા ખેડૂતનો આપઘાત

 ગઢડાના ગુદાળા ગામના ખેડૂતે વાડીમાં ઝાડ સાથે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા, ગુમાવીભાવનગર તા.9ગઢડા તાલુકાના ગુદાળા ગામે ખેડુતનો....

October 09,2018 12:00 AM

તળાજાના સરતાનપરના માછીમારોની  જાળમાં વિરાટકાય માછલી સપડાઈ તળાજાના સરતાનપરના માછીમારોની જાળમાં વિરાટકાય માછલી સપડાઈ

 મૃત માછલીને કિનારે લઈ આવતા લોકોના ટોળેટોળાં ઊમટયાભાવનગર, તા. 8ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ....

October 08,2018 12:00 AM

પાલિતાણામાં પ્રેમની વેદી પર પ્રેમીઓનો ભોગ: યુવતીની હત્યા, યુવાનનો આપઘાત પાલિતાણામાં પ્રેમની વેદી પર પ્રેમીઓનો ભોગ: યુવતીની હત્યા, યુવાનનો આપઘાત

 સગાઈ થઈ ગયા છતા બહેન ફોન પર અન્ય સાથે વાત કરતી હોવાથી ભાઈએ મારી નાખી, હત્યાની જાણ થતા પ્રેમીએ ગળાફાંસો ખાધોભાવનગર તા.4પાલીતાણામાં પોતાની સગાઇ થઇ ગયેલી....

October 04,2018 12:00 AM

ભાવનગરમાં સિઝનલ ફ્લૂએ વધુ એકનો ભોગ લેતા મૃત્યુઆંક પાંચ થયો ભાવનગરમાં સિઝનલ ફ્લૂએ વધુ એકનો ભોગ લેતા મૃત્યુઆંક પાંચ થયો

 રાજકોટ, મોરબી , જામનગરના ચાર પોઝિટિવ દર્દીઓની સઘન સારવાર ચાલુરાજકોટ : રાજકોટ સહીત રાજ્યભરમાં સીઝનલ ફ્લૂના કેશોમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે ત્યારે....

October 02,2018 12:00 AM

ભાવનગરમાં સરકારી કર્મચારીનું  સ્વાઈન ફલુની આશંકાથી મોત ભાવનગરમાં સરકારી કર્મચારીનું સ્વાઈન ફલુની આશંકાથી મોત

 મૃતક યુવાનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો: વધુ ત્રણ પોઝીટીવ કેસભાવનગર તા. 26ભાવનગરમાં સ્વાઈનફલુની શંકાને લઈ હોસ્પીટલમાં દાખલ કરાયેલા યુવાનનું મોત નિપજયુ છે.....

September 26,2018 12:00 AM

ભાવનગરમાં 100 કરોડનું બિલિંગ કૌભાંડ: 35 બેન્ક એકાઉન્ટ સીઝ ભાવનગરમાં 100 કરોડનું બિલિંગ કૌભાંડ: 35 બેન્ક એકાઉન્ટ સીઝ

 જીએસટીની ટીમો દ્વારા ભાવનગરની પાંચ પેઢીની 10 ઓફિસમાં દરોડા: ત્રણ દિવસની તપાસ બાદ અનેક બેનામી વ્યવહારો ખૂલ્યાભાવનગર તા.22રાજયની સાથોસાથ ભાવનગરમાં પણ બોગસ....

September 22,2018 12:00 AM

ભાવનગરમાં સ્વાઇન ફલુના  શંકાસ્પદ કેસમાં તરૂણનું મૃત્યુ ભાવનગરમાં સ્વાઇન ફલુના શંકાસ્પદ કેસમાં તરૂણનું મૃત્યુ

 રિપોર્ટ આવે તે પહેલા જ સારવારમાં દમ તોડયોભાવનગર: ભાવનગરની સરકારી હોસ્પીટલમાં સ્વાઇન ફલુનાં શંકાસ્પદ લક્ષરૂપ સાથે દાખલ 13 વર્ષીય સગીરનું મોત નિપજ્યું....

September 20,2018 12:00 AM