Art

વાર્તા રજુ કરવાનો કસબ!!!

કોઈ પણ કથા કયા આશય સાથે કહેવામાં આવી છે તે હોય છે ખુબ જ મહત્વનું. ટુંકમાં વાત કરીએ તો કથા તત્વ હોય છે ખુબ અગત્યનું અને જે હેતુ સાથે તેનું પ્રસ્તુતીકરણ થયું....

April 30,2018 12:00 AM

કદી મળતા સંધ્યા ટાણે નદી કિનારે હવે મળાય છે ફકત અતીતના ઓવારે

‘એક વિતેલો પ્રસંગ પાછો ઉજવવવો છે ખુદા?એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.’- મરીઝઅતીત સૌને વહાલો લાગે છે. ભૂતકાળ ભાગ્યે જ ભૂલી શકાતો હોય છે. સંસ્મરણોના તાણાવાણા....

April 30,2018 12:00 AM

"સાસુજીને ભાવે ભજીયા!

"તમે મારી વહુના હાથના ભજીયા ખાશો ને તો આંગળા ચાટતા રહી જશો..! એવા મસ્ત ભજીયા બનાવે છે કે વાત જવા દો! હું તો કેટલીય વાર કહું કે તારા ભજીયા તો વિદેશમાં પણ વેચાય..! ઉર્મિલાબહેન....

April 30,2018 12:00 AM

કરીએ કાર્ય વધુ ઉત્સાહથી

ધાર્યુ પરિણામ ન મળે અથવા તો અપેક્ષા મુજબનું કશુ ન બને ત્યારે નસીબ અથવા તો નિયતિ વિશે વિવિધ વિધાન ઉચ્ચારવા આપણા માટે સહજ હોય એમ પણ બને! ઘણા ચિંતકો તો એવી વાત....

April 23,2018 12:00 AM

જીંદગી કા સફર...

હવે કહો કે જીવન દાસ્તાન કેમ લખાય ?અહીં જે જે પ્રસંગો છે સંકલિત નથી.- મરીઝહર કોઇ વ્યકિતનું જીવન એક વાર્તા હોય છે પણ હા પ્રસંગોમાં સંકલન નથી હોતું ! માણસ કોઇ વાર્તા....

April 23,2018 12:00 AM

દિકરી મારી, અભિમાન મારું

સોરીદિકરા.. ક્યારેક ભૂલ માં-બાપથી પણ થઇ જતી હોય છે.. તને બેઝીક રૂટીન લાઈફ કરતા કંઇક અલગ કરતી જોઈ ને એટલે ડર લાગતો હતો.. સમાજનો અને મારો પણ.. "માર્વલ્સ... અમેઝિંગ.......

April 23,2018 12:00 AM

વધુ ઉન્નત મુકામ પર પહોંચવાની મથામણ !

સમયનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટેની પ્રયુક્તિઓ શીખવા માટે યોજનામાં આવેલી કાર્યશાળામાં પ્રતિભાગીઓને સમયનો કેન્દ્ર સ્થાનેે રાખીને મૌલિકતાથી અભિવ્યકત થવાનું....

April 16,2018 12:00 AM

ભાભીમાઁનું કર્તવ્ય

"વાહ.. આવો શીરો તો મેં આજ સુધી નથી ખાધો.. કોણે બનાવ્યો છે?? "અમમ.. મમ્મી મેં બનાવ્યો છે.. હમણાં જ ભાભીએ શીખવાડ્યો છે.. સરસ છે ને..! "અરે વાહ.. મારી દીકરી મોટી થઇ ગઈ.. તું....

April 16,2018 12:00 AM

મિલન અને વિરહ એક નદીના બે કિનારા

સમજી શકયો છું એટલે ઓજસ મિલન પછીકે વિરહ એ જ પ્રેમનો સૌ સાર હોય છે.- ઓજસ પાલનપુરીપ્રેમીઓ માટે વિરહ અને મિલન એટલે પ્રેમરૂપી નદીના બે કિનારા. જેમ પ્રવાહ મધ્યે....

April 16,2018 12:00 AM

પ્રસન્નતા પ્રાપ્તિનો સરળ રસ્તો

પ્રયોગ શબ્દમાં જ સમાવિષ્ટ છે યોગ ! એટલે જેમ યોગમાં કરીએ પ્રયોગ તો એ રીતે જ પ્રયોગ પણ એક રીતે તો યોગ !  એક વિધતાથી થકાન મહેસુસ કરતી વ્યકિતને ખૂબ જ તીવ્રતાથી....

April 09,2018 12:00 AM