એદળાવતા જાવ... બાયું બધીય દૈણા દળાવતા જાવ..!!અમદાવાદનો એ પોળ વિસ્તાર અને તેમાં ઘંટી ચલાવતા રામીમાઁ..!! રામીમાઁ ને એક જ દીકરો.. નામ તેનું રૈવત. તેમના વર ગોપુભાભા....
એકબીજાને પ્રેમ કરતાં રહીએ.. એકબીજાનાં પ્રેમમાં પડતાં રહીએ..એકબીજાનાં પ્રેમમાં પડીએ.. એકબીજાને પ્રેમ કરતાં રહીએ..એક પતિ-પત્ની છે. પતિ નોકરી કરે છે. પત્ની ઘર....
મા
રો એક મિત્ર, નામ એનું અરવિંદ. તેના પિતાજીના નિધન પછી તેણે એક નવી જ પહેલ કરી. ઉન્નત વિચારો અને અદ્ભૂત ભાવ-સુષ્ટિનો પોતાના પરિવાર, સગા-સબંધીઓેનો સરસ પરિચય....