Amreli

બગસરા યાર્ડમાં ભારે રસાકસીભર્યુ 97 ટકા મતદાન : આજે પરિણામ બગસરા યાર્ડમાં ભારે રસાકસીભર્યુ 97 ટકા મતદાન : આજે પરિણામ

અમરેલી, તા. 6 બગસરા માર્કેટીંગ યાર્ડની એક સીટ બિન હરીફ થયા બાદ બાકીની બાર સીટો માટે આજે મતદાન યોજાયું હતું. જેમાં ખેડૂતો અને વેપારીઓ દ્વારા ખુબ જ ઉત્સાહથી....

November 06,2018 12:00 AM

અમરેલી પાસે શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતા ત્રણ ઝડપાયા

અમરેલી તા.6અમરેલી નજીક ગાવડકાની શેત્રુંજી નદીમાંથી રેતીની ચોરી કરતા ત્રણને પકડી લેવાયા છે. અમરેલી તાલુકાનાં ગાવડકા ગામે રહેતાં રાહુલ કરશનભાઈ વાડીયા, સાગર....

November 06,2018 12:00 AM

ડેરી ચલાવવા દેવા સંચાલકને પિસ્તોલ તાકીને માગી ખંડણી ડેરી ચલાવવા દેવા સંચાલકને પિસ્તોલ તાકીને માગી ખંડણી

 ચલાલામાં રાજકોટના વેપારીને ધમકાવનાર શખ્સની ધરપકડ અમરેલી : ચલાલા-ધારી રોડ ઉપર આવેલ દુધની ડેરી ચલાવવા માટે ધારીના પાદરગઢ ગામનાં શખ્સે ડેરીનાં કર્મચારીઓને....

November 03,2018 12:00 AM

સાવરકુંડલા પાલિકામાં ભાજપના  ઉપપ્રમુખ ઉપર બે શખ્સોનો હુમલો સાવરકુંડલા પાલિકામાં ભાજપના ઉપપ્રમુખ ઉપર બે શખ્સોનો હુમલો

બાકી બિલના પ્રશ્ર્ને માથાકુટ કરી તમાચા ઝીંકી દીધાઅમરેલી તા.1ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર નેસ્ત નાબૂદ કરવાના હોય સાથે દેશભરમાં સતાનું સુકાન સંભાળનાર ભાજપના શાસનમાં....

November 01,2018 12:00 AM

ભીંગરાડ ગામે નરનારાયણ આશ્રમ પર ટોળાંનો પથ્થરમારો ભીંગરાડ ગામે નરનારાયણ આશ્રમ પર ટોળાંનો પથ્થરમારો

 આશ્રમને તાળાં મારવાનાં પ્રશ્ર્ને 11 જેટલા શખ્સનો હલ્લાબોલ : મહંત અને સેવક પર હુમલોઅમરેલી તા,1અમરેલીનાં લાઠી તાલુકાના ભીંગરાડ ગામે આવેલ આશ્રમમાં ગત સાંજે....

November 01,2018 12:00 AM

રાજ્યનો ચોથા નંબરનો કુખ્યાત બૂટલેગર પાસા તળે જેલ હવાલે રાજ્યનો ચોથા નંબરનો કુખ્યાત બૂટલેગર પાસા તળે જેલ હવાલે

અમરેલી પોલીસ અધિક્ષકે પ્રોહિબીશન પ્રવૃતિ ડામવા પગલાં લીધાઅમરેલી તા.25અમરેલી જિલ્લામાં પાંચ વખત દારૂના ગુનામાં ઝડપાયેલ રાજયના ચોથા નંબરના બુટલેગરને પાસા....

October 25,2018 12:00 AM

ચોમાસાની વિદાય સાથે પાણીની હાડમારી ચોમાસાની વિદાય સાથે પાણીની હાડમારી

અમરેલી જિલ્લામાં અપુરતા વરસાદથી આસો મહિનામાં જ પીવાના પાણીનો પોકાર ઉભો થતાં આગામી ઉનાળાનાં દિવસોની કલ્પના પણ ધ્રુજાવી દે તેવી છે. ખાંભાના ગીરકાંઠાનાં....

October 25,2018 12:00 AM

અમરેલી જિ.પં. મહિલા સભ્ય સતત ગેરહાજરીથી સસ્પેન્ડ

 સામાન્ય સભામાં સભ્યને ડિસ્કવોલિફાઈડ કરવા ઠરાવ થતા હંગામોઅમરેલી, તા. 23અમરેલી જીલ્લા પંચાયતની આજે મળેલ સામાન્ય સભામાં બાંધકામ સમિતિની રચના અંગે તેમજ એક....

October 23,2018 12:00 AM

રાહુલ ગાંધીએ ‘સરદાર’નું અપમાન કર્યાનો આક્રોશ: અમરેલીમાં સૂત્રોચ્ચાર રાહુલ ગાંધીએ ‘સરદાર’નું અપમાન કર્યાનો આક્રોશ: અમરેલીમાં સૂત્રોચ્ચાર

 ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું, ‘ધાનાણી સહિતના કોંગ્રેસીઓ માફી માંગે’ એવી માંગણીઅમરેલી તા.1દેશની એકતા અને અખંડીતતાના શીલ્પી એવા સરદાર વલ્લ્ભભાઈ પટેલનું....

October 01,2018 12:00 AM

કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અમરેલીમાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ અમરેલીમાં

 પાંચ એમ્બ્યુલન્સવાન અને મોબાઇલ અઝખવાનનું લોકાર્પણ કરાયુંઅમરેલી : અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક સહિતની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં....

September 22,2018 12:00 AM