All

પાટીદાર અનામત આંદોલન સાચું અને જરૂરી: નરેશ પટેલ પાટીદાર અનામત આંદોલન સાચું અને જરૂરી: નરેશ પટેલ

અંકલેશ્ર્વર તા.17ખોડલધામના ચેરમેન અને પાટીદાર અગ્રણી નરેશ પટેલે અનામતને લઈ મોટુ નિવેદન આપ્યું છે. નરેશ પટેલે અનામત આંદોલનને સાચુ ગણાવી, આર્થિક રીતે પછાત....

October 17,2018 12:00 AM

સિંહ સંરક્ષણ માટે વન્ય માર્ગે કેમેરા, ને સ્પીડગન: કાલે નવી ગાઈડલાઈન અપેક્ષિત સિંહ સંરક્ષણ માટે વન્ય માર્ગે કેમેરા, ને સ્પીડગન: કાલે નવી ગાઈડલાઈન અપેક્ષિત

 સરકારે રજૂ કરેલો જવાબ: 500 રસી અપાઈ, નવી 500 મગાવાઈ છે; જાગૃતિ ફેલાવવા પણ પ્રયાસરાજકોટ તા.16એશિયાટિક લાયન્સના કમોત મામલે હાઈકોર્ટે પણ સરકારનો કાન આમળ્યો હોવાથી....

October 16,2018 12:00 AM

માંગરોળમાં ઉદ્યોગપતિનો  ગળાફાંસો ખાઇ આપઘાત માંગરોળમાં ઉદ્યોગપતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

 સંતાન પ્રાપ્તિ નહીં થતાં ભરેલું પગલુંમાંગરોળ તા. 16 માંગરોળ બંદર તેમજ ઓખામાં ફિશીંગના વ્યવસાયમાં મોટી પેઢી ધરાવતા ખારવા યુવાને આજે બપોરે ગળાફાંસો ખાઈ....

October 16,2018 12:00 AM

ખંભાળિયાનો ઘી ડેમ તળિયા ઝાટક, જળસંકટના એંધાણ ખંભાળિયાનો ઘી ડેમ તળિયા ઝાટક, જળસંકટના એંધાણ

દરરોજ સાત એમએલડી નર્મદા નીરની માંગજામખંભાળીયા તા.16ખંભાળીયા તાલુકામાં આ વર્ષે તદન અપુરતો વરસાદ વરસતા હાલ શિયાળાની ઋતુના પ્રારંભ પૂર્વે જ જળસ્ત્રોતો ડુકી....

October 16,2018 12:00 AM

કોડીનારના છારા-સરખડી ગામ પાસે 1426 કરોડના ખર્ચે બનશે એલ.પી.જી.સ્ટોરેજ પ્લાન્ટ કોડીનારના છારા-સરખડી ગામ પાસે 1426 કરોડના ખર્ચે બનશે એલ.પી.જી.સ્ટોરેજ પ્લાન્ટ

કોડીનાર તા.15કોડીનાર તાલુકાના છારા અને સરખડી ગામના દરિયા કાંઠા વિસ્તારમાં પીપાવાવ પોર્ટ કરતા ઘણી મોટી અને અદ્યતન પોર્ટનું નિર્માણ શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા....

October 15,2018 12:00 AM

વાંકાનેરમાં ખોજા પરિવાર દ્વારા બાળાઓને અપાતી સોનાની લ્હાણી વાંકાનેરમાં ખોજા પરિવાર દ્વારા બાળાઓને અપાતી સોનાની લ્હાણી

સતત ચાર વર્ષથી ગરબી મંડળને અપાતી લ્હાણીવાંકાનેર તા:15વાંકાનેર કુંભારપરામાં આવેલ ફુલવાડી થી પ્રખ્યાત વાડીમાં પોતાના રહેણાંક મકાનમાં સતી માતાજી, મંઉ માતાજી....

October 15,2018 12:00 AM

વાંકાનેરનાં કાનપર પ્રા.શાળાનાં નવનિર્મિત બિર્લ્ડીંગનું ઉદ્ઘાટન વાંકાનેરનાં કાનપર પ્રા.શાળાનાં નવનિર્મિત બિર્લ્ડીંગનું ઉદ્ઘાટન

વાંકાનેર તા.15વાંકાનેર તાલુકાનું નાનું એવું ગામ કે જ્યાં અંદાજિત 600 થી 700 લોકોની વસ્તી છે જ્યાં ધોરણ 1 થી 4 સુધીની અભ્યાસની વ્યવસ્થા હતી અને વધુ અભ્યાસ અર્થે....

October 15,2018 12:00 AM

મોરબીમાં વૃક્ષોની હત્યા!  લોકોએ બેસણું કરી મરણપોક મૂકી મોરબીમાં વૃક્ષોની હત્યા! લોકોએ બેસણું કરી મરણપોક મૂકી

તંત્ર દ્વારા રસ્તો પહોળો કરવાનાં બ્હાને વૃક્ષો કપાતા નવતર વિરોધમોરબી તા,15મોરબી નગરપાલિકા દ્વારા કેનાલ રોડ પહોળો કરવા આજે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી ચાર....

October 15,2018 12:00 AM

...તો ગુરુવારથી ખેડૂતો ભાદરમાંથી જાતે પાણી ઉપાડશે ...તો ગુરુવારથી ખેડૂતો ભાદરમાંથી જાતે પાણી ઉપાડશે

 સરકારને 9 દિવસનું અપાયેલ અલ્ટિમેટમ ગુરુવારે થશે પૂર્ણ: ધારાસભ્ય લલિત વસોયા સાથે ઘર્ષણ થવાની શકયતાધોરાજી તા.15ધોરાજી પાસે આવેલ ભાદર-2 ડેમ જેતપુરના કેમીકલયુક્ત....

October 15,2018 12:00 AM

પખવાડિયા પૂર્વે લગ્ન થયેલ નવોઢાના  7.16 લાખના દાગીના તસ્કરો ચોરી ગયા પખવાડિયા પૂર્વે લગ્ન થયેલ નવોઢાના 7.16 લાખના દાગીના તસ્કરો ચોરી ગયા

 ભુજમાં માનકુવા ગામની ઘટના: બંધ મકાનના તાળાં તોડી તસ્કરો ત્રાટકયાભૂજ તા.15તાલુકામાં લેવા પટેલ ચોવીસીના માનકૂવા ગામે ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા રવજી સોમા....

October 15,2018 12:00 AM