All

ગોંડલના મોવિયામાં ઉઘરાણીના મામલે ફાયરિંગ ગોંડલના મોવિયામાં ઉઘરાણીના મામલે ફાયરિંગ

બનેવી વતી આઠ લાખ ઉઘરાવવા ગયેલા યુવાન પર બે શખ્સોનો હુમલો: એકે ફાયરિંગ કરતા યુવક ઘાયલ: નાસી છૂટેલો આરોપી ગણતરીની કલાકમાં જ ધ્રાંગધ્રાથી પકડાયો ગોંડલ તા.21શહેરના....

March 21,2018 12:00 AM

ક્રિકેટ મેદાનની અંદર અને બહાર  પણ હાર્દિક પટેલના ચોગ્ગા છગ્ગા ક્રિકેટ મેદાનની અંદર અને બહાર પણ હાર્દિક પટેલના ચોગ્ગા છગ્ગા

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલન સમિતિના ક્ધવીનર હાર્દિક પટેલને ક્રિકેટ રમતા જોયો છે? આમ તો રાજકારણમા હાર્દિકની ફાંકડી ફટકાબાજીથી સૌ કોઈ માહિતગાર છે પણ બોલ....

March 21,2018 12:00 AM

EVM લોકશાહીને ખતમ કરવાનું મશીન છે: સમિતિ EVM લોકશાહીને ખતમ કરવાનું મશીન છે: સમિતિ

લોકતંત્ર બચાવો સત્યાગ્રહ સમિતિની સાબરમતિ થી દાંડી સુધી જાગૃતિ યાત્રા સંપન્નઅમદાવાદ,તા.20ગુજરાતમાં ઇવીએમ (ઈલેક્ટોનિક વોટીંગ મશીન) સામે લોકોનો ભરોસો તૂટી....

March 20,2018 12:00 AM

ભાણવડના પાછતરડી ગામેથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા ભાણવડના પાછતરડી ગામેથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે ત્રણ શખ્સો ઝડપાયા

ત્રણ બહેનો સહિત નવ લાખનો મુદામાલ કબજે સૂત્રધાર સહિત બે શખ્સોની શોધખોળ ભાણવડ તા.20ભાણવડ તાલુકાના પાછતરડી ગામે ભાણવડ પોલીસે કરેલા દરોડામાં બે અલગ અલગ સ્થલેથી....

March 20,2018 12:00 AM

‘બોસાસો’ બંદરે લાગરેલું સલાયાનું કાર્ગો જહાજ આગમાં બળીને ખાક ‘બોસાસો’ બંદરે લાગરેલું સલાયાનું કાર્ગો જહાજ આગમાં બળીને ખાક

જામસલાયા તા. 20શાહજહાંથી બોસાસો જવા નીકળેલું મુળ સલાવાનું સાડા ત્રણ કરોડનું જહાજ અકસ્માતે આગ ભસ્મીભુત થઇ ગયુ હતું જોકે માછીમારોે દ્વારા કાર્ગો જહાજમાં....

March 20,2018 12:00 AM

ખંભાળિયાના પોલીસ અધિકારીઓને બદલી વિદાયમાન ખંભાળિયાના પોલીસ અધિકારીઓને બદલી વિદાયમાન

ખંભાળીયા તા.20ખંભાળીયામાં ફરજ બજાવતા બે સીનીયર પોલીસ ઈન્સ.ની તાજેતરમાં બદલી થતા તેઓને વિદાય આપવાનો એક ભવ્ય કાર્યક્રમ જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં યોજાયો....

March 20,2018 12:00 AM

ખંભાળીયામાં તરૂણીના અપહરણમાં પાડોશી મહિલા સામે ફરિયાદ ખંભાળીયામાં તરૂણીના અપહરણમાં પાડોશી મહિલા સામે ફરિયાદ

જામખંભાળીયા, તા. 20ખંભાળીયામાં ગુલાબનગર ટેકરી પાસે ઘસડીયા બાપુની દરગાહ પાસે રહેતા રજીયાબેન આરીફ હુશેન બ્લોચ નામના મહિલાની તેર વર્ષની સગીર પુત્રીને આજ વિસ્તારમાં....

March 20,2018 12:00 AM

કરિયાણાની દુકાનમાંથી 11 બાટલા કબજે કરિયાણાની દુકાનમાંથી 11 બાટલા કબજે

પ્રભાસપાટણમાં ગેરકાયદે ગેસના બાટલાં વેચવાના કૌભાંડનો પર્દાફાશ વેરાવળ તા.20વેરાવળના જોડીયાનગર પ્રભાસ પાટણમાં અનાજ કરિયાણાની દુકાનમાંથી રાંઘણ ગેસના સીલીન્ડરના....

March 20,2018 12:00 AM

છત તૂટતાં બે શ્રમિકો દબાયા: મોત છત તૂટતાં બે શ્રમિકો દબાયા: મોત

માંગરોળ તા,20 માંગરોળના સિરાજરોડ પર તાલુકા પંચાયત સંચાલિત શાળાનું જુનુ બિલ્ડીંગ તોડવાની કામગીરી દરમ્યાન આજે સમી સાંજે સ્લેબ તુટી પડતા ,કાટમાળ નીચે દટાઈ....

March 20,2018 12:00 AM

વાંકાનેરમાં પણ રેશનીંગનની દુકાનોમાં સર્વર ડાઉનની સમસ્યાની ફરિયાદ વાંકાનેરમાં પણ રેશનીંગનની દુકાનોમાં સર્વર ડાઉનની સમસ્યાની ફરિયાદ

વાંકાનેર તા.20વાંકાનેરમાં રાશન અને કેરોસીનથી વંચીત રહેતા તે અંગે પ્રાંત અધિકારી સમક્ષ રજુઆત કરાઇ છે.વાંકાનેર શહેરના સસ્તા અનાજની દુકાનો પરના ફીંગર મશીનમાં....

March 20,2018 12:00 AM