All

સારંગપુરમાં અન્નકૂટોત્સવ સાથે નૂતન વર્ષાભિનંદન સારંગપુરમાં અન્નકૂટોત્સવ સાથે નૂતન વર્ષાભિનંદન

વિશ્ર્વવિખ્યાત તીર્થધામ સારંગપુરમાં નવા વર્ષના પ્રથમ દિવસે અન્નકૂટોત્સવની ભવ્ય ઊજવણીમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન અનુસાર નિત્ય મહાપૂજા અનુષ્ઠાન કરવામાં....

November 12,2018 12:00 AM

દીપાવલીના પર્વમાં સિવિલ હોસ્પિટલમાં ઘઙઉ,  ઇમરજન્સી સેવાઓ માટે તબીબો રહેશે ખડેપગે દીપાવલીના પર્વમાં સિવિલ હોસ્પિટલમાં ઘઙઉ, ઇમરજન્સી સેવાઓ માટે તબીબો રહેશે ખડેપગે

રાજકોટ તા.7રંગ અને ઉમંગનો પર્વ એટલે દિવાળી પરંતુ પોતાના પરિવારને પણ પડતો મૂકીને લોકોની સેવા અર્થે ફરજ બજાવતા હોય તો તે છે બીજા ભગવાન એટલે કે ડોક્ટર ....જી હા....

November 07,2018 12:00 AM

અંતરદિપ પ્રગટાવવાનો દિવસ નુતનવર્ષ અંતરદિપ પ્રગટાવવાનો દિવસ નુતનવર્ષ

વિક્રમસંવત 2075 સાધારણ નામના સવંત્સરનો પ્રારંભ ગુરૂવારે તા.8.11.18થી થશે નવા વર્ષના દિવશે ગોર્વધનપુજા અન્નકુટ તથા ચોપડામા મિતી-દિવાર નાંખવા માટે નવા વ્યાપારા....

November 07,2018 12:00 AM

આજન દિવસનો ઈતીહાસ આજન દિવસનો ઈતીહાસ

* 18પ8માં અંગ્રેજો વિરૂધ્ધ લડનારા ક્રાંતિકારી બિપીનચંદ્ર પાલનો જન્મ.* 1998માં અમેરિકી સીનેટર જોન ગ્લેનના નામે વિશ્ર્વના સૌથી મોટી ઉંમરના અંતરિક્ષયાત્રી....

November 07,2018 12:00 AM

અંતરદીપ પ્રગટાવવાનો દિવસ નૂતનવર્ષ

લાભ પાંચમના શુભ મુહૂર્તોની યાદીકારતક સુદ પાંચમને સોમવાર, તા.12.11.2018 દિવસના ચોઘડીયાઅમૃત 6.58 થી 8.21, શુભ 9.45 થી 11.08, ચલ 1.54 થી 3.17, લાભ 3.17 થી 4.40, અમૃત 4.40 થી 6.03,રાત્રીના ચોઘડીયા 06.03....

November 07,2018 12:00 AM

ભકતજનોને દિવાળીની શુભેચ્છા પાઠવતા ચાપરડાના મુકતાનંદબાપુ

તા.7-11 થી 12-11 સુધી પ.પૂજય મુકતાનંદજીબાપુ દરેક ભકતજનો તેમજ સેવક ગણને બ્રાહ્માનંદ ધામખાતે નવા નવલા વર્ષમાં આર્શિવચન આપશે અને લાભ પાંચમ સુધી સેવક-ભકતજનોને દર્શન-ભજન-ભોજન....

November 07,2018 12:00 AM

મોટા મનના માનવીઓએ વહેવારની જેમ સાચવી લીધો દીપાવલી તહેવાર મોટા મનના માનવીઓએ વહેવારની જેમ સાચવી લીધો દીપાવલી તહેવાર

વર્ષનાં સૌથી મોટા પર્વ દિવાળીની ઉજવણી ચરમસીમાએ છે. મનપા દ્વારા શહેરનાં કેન્દ્રબીંદુ સમાન રેસકોર્ષમાં ચકાચૌંધ રોશનીનો શણગાર કરાયો છે. બાલભવન તરફનાં રસ્તાઓ....

November 07,2018 12:00 AM

ડિજિટલ ગુજરાત: મગફળી નોંધણીમાં ખેડૂતોના ફોતરાં!! ડિજિટલ ગુજરાત: મગફળી નોંધણીમાં ખેડૂતોના ફોતરાં!!

રાજકોટ તા.6વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિઝીટલ ઇન્ડીયાનો ગૃહરાજય ગુજરાતમાં જ મહાભગો થયો છે. ડિઝીટલની મસમોટી જાહેરત કરી લોકોને ઓનલાઇન વ્યવહારના આગ્રહી બન્યા....

November 06,2018 12:00 AM

સચિવાલય સુધી દીપડો આવ્યો ક્યાંથી? તપાસ શરૂ સચિવાલય સુધી દીપડો આવ્યો ક્યાંથી? તપાસ શરૂ

ગાંધીનગર તા.6સોમવારે ગાંધીનગરના સચિવાલયમાં દીપડો ઘૂસી જવાની ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી. રાજયની સૌથી સુરક્ષિત બિલ્ડિંગો પૈકી એક નમાતા સચીવાલયમાં....

November 06,2018 12:00 AM

સોમનાથમાં દીપોત્સવ : ઉજાસના પર્વનો ઉમંગ સોમનાથમાં દીપોત્સવ : ઉજાસના પર્વનો ઉમંગ

પ્રથમ જયોતિર્લિંગ ભગવાન સોમનાથ મહાદેવના સાંનિધ્યે ધનતેરસના પાવન પર્વે નૃત્યમંડપ ખાતે ભક્તો દ્વારા દીપો પ્રજવલિત કરવામાં આવેલ અને ગર્ભગૃહ ખાતે પણ દીપાવલી....

November 06,2018 12:00 AM