All

બીલખા નજીક દંપતિને આંતરી હુમલો

બીલખા : બીલખા ગામે રહેતા અમીતભાઇ રમેશભાઇ મકવાણા તેની પત્ની સાથે ઓઝત ડેમમાંથી મચ્છીમારી કરી પોતાના મોટરસાયકલ પર આવી રહ્યા હતા ત્યારે જૂના મનદુ:ખના કારણે....

May 21,2018 12:00 AM

તેલ, દૂધ, ઘી, પાણીમાં ભેળસેળ શોધી આપતી મોબાઈલ-લેબ!

ગુજરાત સરકારે સૂરતમાં ‘ફૂડ સેફ્ટી ઓન વ્હીલ’નું કર્યુ લોકાર્પણ: રાજયનાં તમામ જિલ્લામાં આવી સુવિધા ટૂંકમાં ઉપલબ્ધ કરાશે અમદાવાદ તા. 21રાજયમાં હવે નાગરિક્ોને....

May 21,2018 12:00 AM

સોમનાથથી અંબાજી દર્શને જવા સ્લીપર બસની સુવિધા સોમનાથથી અંબાજી દર્શને જવા સ્લીપર બસની સુવિધા

હિંમતનગર ભીલોડા રૂટમાં નવા રૂટની શરૂઆતપ્રભાસપાટણ તા.21સોમનાથ હિંમતનગર ભીલોડા રૂટમાં નવી સ્લીપર બસની સુવિધા શરૂ થતા યાત્રાધામ અ:બાજી જવાની સુવિધા દિવસે....

May 21,2018 12:00 AM

ભાણવડમાં વેપારીઓની સામૂહિક આત્મ વિલોપનની ધમકી ભાણવડમાં વેપારીઓની સામૂહિક આત્મ વિલોપનની ધમકી

રોડનું કામ શરૂ નહિ થતા તંત્રને ડામર કામ પુરૂ કરવા 31મી મે સુધીની મહેતલ ભાણવડ નગ2પાલીકા આમ જનતાની સહનશીલતાની એકધા2ી ક્સોટી જ ક2ી 2હયું છે અને અંતે હવે આ જનતાની....

May 21,2018 12:00 AM

દ્વારકા જીલ્લાની ક્રાઈમ ડાયરી । લાપત્તા માતાને શોધવા ગયેલો પુત્ર પણ ગુમ !

કલ્યાણપુર નજીક ટ્રકે હડફેટે લેતા મોટર સાઈકલ સવાર આધેડનું મોતજામખંભાળીયા, તા. 21ખંભાળીયા તાલુકાના ગોઈંજ ગામે રહેતા મહેશ જેઠાભાઈ વિંઝુડા નામના 30 વર્ષના દલિત....

May 21,2018 12:00 AM

ઉજ્જૈનથી 16000 કીમીની બુલેટ યાત્રા કરી દંપતિ સોમનાથ દર્શને ઉજ્જૈનથી 16000 કીમીની બુલેટ યાત્રા કરી દંપતિ સોમનાથ દર્શને

નિવૃત્તિ બાદ યુવાનોને શરમાવે તેવો જોશ: કોટેશ્ર્વર જવા રવાના વેરાવળ તા.21નિવૃત જીવન જીવી રહેલ દંપતિ બુલેટ મોટર સાયકલ ઉપર વિવિઘ રાજયોની યાત્રા કરી પ્રથમ જયોતિર્લીંગ....

May 21,2018 12:00 AM

તાલાલામાં સરકારી હોસ્પીટલના તબીબી અધિક્ષક ઉપર હુમલો

દર્દીના પરિવારજનો સામે ફરિયાદ તાલાળાગીર તા.21તાલાળા સરકારી હોસ્પીટલના અધીક્ષક ડો.આશીષ માંકડીયા ઉપર હોસ્પીટલમાં ચાર શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની....

May 21,2018 12:00 AM

શિવકથામાં મૃત્યુ પામનારને પણ સરકાર સહાય આપે

જસદણ તા.ર1અમરેલી જીલ્લાના કુંકાવાવ ગામ પાસે ચાલતી શિવ કથામાં પાંચ મજુરોને સરકાર દરેકને રૂા.ચાર લાખની સહાય આપે એવી માંગણી ભાજપના અગ્રણી ગજેન્દ્રભાઇ રામાણીએ....

May 21,2018 12:00 AM

દ્વારકાધીશ મંદિરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી દ્વારકાધીશ મંદિરમાં રથયાત્રા ઉત્સવની ઉજવણી

યાત્રાધામ દ્વારકાધીશ મંદિરમા 3 વર્ષે એકવાર આવતા પૂરષોતમ માસને દાન પુણ્ય તથા ભક્તો માટે વિશેષ ગણવામા આવે છે ભગવાન દ્વારકા ધીશ મંદિરમા અધિક પૂરષોતમ માસમા....

May 21,2018 12:00 AM

હડમતાળા જીઆઈડીસી વિરૂદ્ધ આંદોલનમાં ઉપવાસીની તબિયત લથડતા સારવારમાં

આંદોલનના ત્રીજા દિવસે નબળાઈ અને ચકકરની ફરિયાદ કરતાં રાજકોટ ખસેડાયા ગોંડલ તા.21હડમતાળા જીઆઇડીસીમાં પ્રદુષણ સામે લડત આપી આરણાંત અનશન કરી રહેલા વિક્રમસિંહ....

May 21,2018 12:00 AM