All

કોંગ્રેસમાં પ્રભારીઓની નિમણુંકમાં’ય ડખ્ખા કોંગ્રેસમાં પ્રભારીઓની નિમણુંકમાં’ય ડખ્ખા

વર્ષોથી સત્તાવિમૂખ છતાં કોઇ બોધપાઠ લેતું નથી: નવા પ્રદેશપ્રમુખને આવતાવેત પોંખતો જુથવાદ યાદી સત્તાવાર જાહેર થતા પહેલાં નામ લીક થઇ ગયાજૂની યાદી રદ કરીને....

April 24,2018 12:00 AM

શિક્ષિકા પર હુમલો કરનારા વાલીને ત્રણ વરસની કેદ શિક્ષિકા પર હુમલો કરનારા વાલીને ત્રણ વરસની કેદ

બાબરાના ઉંટવડની ઘટનામાં અદાલતનો ધાક બેસાડતો ચુકાદોબાબરા તા.24બાબરા તાલુકાના ઉંટવડ ગામે આવેલી પ્રાથમીક શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવી રહેલી મહીલાને....

April 24,2018 12:00 AM

ગોંડલમાં હુમલામાં ઘવાયેલા ગરાસિયા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો ગોંડલમાં હુમલામાં ઘવાયેલા ગરાસિયા યુવાનનું મોત, બનાવ હત્યામાં પલટાયો

પારકા ઝઘડામાં વચ્ચે પડેલા યુવાનનું ઢીમ ઢાળી દીધું હોટલ માલિક સાથે ઝઘડો કરતા શખ્સોએ સમજાવતા ધોકાથી હુમલો થયો’તોગોંડલ, તા.24ગોંડલમાં અઠવાડીયા પહેલા ખૂની....

April 24,2018 12:00 AM

ચોટીલાના ધારાસભ્યને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

માટો દડવામાંથી 31 બોટલ દારૂ પકડાયોજસદણ,તા.24ચોટીલાના કોંગી ધારાસભ્યની ગાડી વિંછીયા નજીક રોકીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી....

April 24,2018 12:00 AM

રાષ્ટ્રીય ગોકુલ મિશનના મેમ્બર તરીકે ગોંડલ ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજીની નિમણૂક રાષ્ટ્રીય ગોકુલ મિશનના મેમ્બર તરીકે ગોંડલ ભુવનેશ્ર્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજીની નિમણૂક

ગોપાલકોના વિકાસ માટેના આયોજક અંગે માર્ગદર્શન આપશેગોંડલ તા,24તાજેતરમાં ભારત સરકાર દ્વારા દેશના પશુધનના ઉત્કર્ષ માટે પ્રથમ વખત બનેલી સર્વોચ્ચ કમીટી ‘રાષ્ટ્રીય....

April 24,2018 12:00 AM

વેરાવળમાં દારૂનો જથ્થો ઝડપાયો

વેરાવળ તા.24વેરાવળના બંદર વિસ્તારમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ 118 કીં.રૂા. 13600 નો મુદામાલ કબ્જે લીઘેલ જયારે મહિલા બુટલેગર હાજર ન હોય તેની વિરૂઘ્ઘ....

April 24,2018 12:00 AM

માસૂમ એક વર્ષની પુત્રી સાથે માતાએ અગ્નિસ્નાન કરી લેતા બન્નેના મૃત્યુ

માંડવીમાં સાસુ સાથેના ઝઘડામાં પુત્રવધુએ ખેલ્યો અગ્ન ખેલ બચાવવા જતા સાસુ સસરા પણ દાઝયા: ગંભીરગાંધીધામ તા,24માંડવીમાં સાસુ સાથેના વારંવારના ઝઘડાથી કંટાળી....

April 24,2018 12:00 AM

દ્વારકામાં પોણા ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ દ્વારકામાં પોણા ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ

ગરમીના પારા સાથે માનવીય માનસની વિકૃતિમાં પણ વ્યાપક વધારો માતા કપડા ધોવા ગઈને ઘરમાંથી બાળકીને ઉઠાવી જઈ અજાણ્યા હેવાને આચરેલુ હીનકૃત્ય: સાર્વત્રિક ફીટકારખંભાળીયા,....

April 24,2018 12:00 AM

ચિઠ્ઠીઓ નાખીને સાંથણીની જમીનનો કબ્જો સોંપાયો ચિઠ્ઠીઓ નાખીને સાંથણીની જમીનનો કબ્જો સોંપાયો

અધિકારીમાં સૂઝબૂઝ ઉપરાંત સંવેદનશીલતા પણ હોય તો શું થઈ શકે તેનું દ્રષ્ટાંત ચોટીલામાં સુરેન્દ્રનગરના નવા કલેકટરે પરબડીના વિવાદનો થોડીવારમાં જ આણ્યો ઉકેલજમીન....

April 24,2018 12:00 AM

જસદણ તાલુકામાં વિકાસના કામોને મંજુરી

પૂર્વ ધારાસભ્ય અને તાલુકા ભાજપ પ્રમુખની સરાહનીય કામગીરીઆટકોટ તા,24જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર ગામડાઓ ના વિકાસ માટે ભાજપ સરકાર ની એટીવીટીની ગ્રાન્ટ માંથી....

April 24,2018 12:00 AM