Ajab Gajab

હવામાં ઉડ્યા ટોઈલેટ, લોકો પર થયો પોટ્ટીનો વરસાદ ! હવામાં ઉડ્યા ટોઈલેટ, લોકો પર થયો પોટ્ટીનો વરસાદ !

કોલોરાડો, તા.16કુદરત સામે મનુષ્યના લાચાર બનવાના ઘણા કિસ્સાઓ તમે જોયા કે સાંભળ્યા હશે. જોકે ફરી એકવાર કુદરત સામે માનવી કેટલા વામન છે તે સાબિત થઈ ગયું છે. હાલમાં....

June 16,2018 12:00 AM

ટેક્સીમાં બેસીને યુવતી કરી રહી હતી મેકઅપ, ડ્રાઈવરે મારી બ્રેક અને આઈલાઈનર આંખમાં ઘુસી ગઈ ! ટેક્સીમાં બેસીને યુવતી કરી રહી હતી મેકઅપ, ડ્રાઈવરે મારી બ્રેક અને આઈલાઈનર આંખમાં ઘુસી ગઈ !

બેંગકોક, તા.16જો તમને પણ ચાલુ વાહને મેકઅપ કરવાની આદત હોય તો આ સમાચાર એક વખત વાંચી લેજો. બેંગકોકમાં એક મહિલા ટેકસીમાં જઈ રહી હતી. આ દરમિયાન તે પાછળની સીટ પર બેસીને....

June 16,2018 12:00 AM

સિગારેટના 15 રૂપિયા ન આપ્યા તો દુકાનદારે બંને ભાઈઓની હત્યા કરી દીધી સિગારેટના 15 રૂપિયા ન આપ્યા તો દુકાનદારે બંને ભાઈઓની હત્યા કરી દીધી

બેંગલુરુ, તા.1615 રૂપિયાની સિગારેટની કિંમતમાં બે ભાઈઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. સિગારેટના પૈસા ન આપતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે લડાઈ થઈ ગઈ જેમાં દુકાનદારે....

June 16,2018 12:00 AM

આજના દિવસ નો ઈતિહાસ આજના દિવસ નો ઈતિહાસ

1950માં બોલીવુડના ડિસ્કો ડાન્સર કહેવાતા ‘મિથુન દા’નો જન્મ.1963માં આજનો દિવસે 26 વર્ષિય રુસી મહિલા લેફિટનેન્ટ વલેંટીના તેરેશકોવા અંતરિક્ષની ઉડાન ભરનાર દુનિયાની....

June 16,2018 12:00 AM

આજની પ્રાર્થના આજની પ્રાર્થના

તારી ગેરહાજરીનું પરિણામહે વિશ્ર્વવત્સલ !તું મારા દિલમાં પધારે તો મિથ્યાત્વનું ઝેર દૂર થાય.તું મારી આંખમાં આવે તો પરદોષદર્શનનું વિજાતીય દર્શનનું - વિકારનું....

June 16,2018 12:00 AM

ધીરૂભાઈ અંબાણી સ્કૂલ છે બોલિવૂડ સેલિબ્રિટીઝની ફેવરીટ ધીરૂભાઈ અંબાણી સ્કૂલ છે બોલિવૂડ સેલિબ્રિટીઝની ફેવરીટ

મુંબઈ, તા.15દરેક મા-બાપ ઈચ્છે છે કે, તેનું સંતાન સારામાં સારી સ્કૂલમાં ભણે. પોતાના સંતાન ભણાવવા માટે ગમે તેવી પરિસ્થિતિ ધરાવતો પરિવાર મોટામાં મોટી મુશ્કેલીઓ....

June 15,2018 12:00 AM

પિતાના મૃતદેહને BMWમાં મૂકી દફનાવ્યો ! પિતાના મૃતદેહને BMWમાં મૂકી દફનાવ્યો !

અનબારા, તા.15નાઈજીરિયામાં એક વ્યક્તિએ પિતાની લાશને લક્ઝરી કારમાં મૂકીને દફનાવી દીધી. BWM કાર સાથે કરવામાં આવેલી લાશની દફનવિધિની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ....

June 15,2018 12:00 AM

આજના દિવસ નો ઈતિહાસ આજના દિવસ નો ઈતિહાસ

1896માં ભૂકંપ બાદ જાપાનના સાનરિકૂ તટ ઉપર આવેલ સૂનામીમાં અંદાજે 22000 લોકોના મોત નિપજ્યા. 1937માં સામાજિક કાર્યકર્તા અન્ના હજારેનો જન્મ.1988માં નાસાએ સ્પેસ વ્હિકલ....

June 15,2018 12:00 AM

ગજબ!, આ વ્યક્તિ ગરમીમાં રજાઈ ઓઢે છે અને ઠંડીમાં બરફ પર ઊંઘે છે !! ગજબ!, આ વ્યક્તિ ગરમીમાં રજાઈ ઓઢે છે અને ઠંડીમાં બરફ પર ઊંઘે છે !!

નવીદિલ્હી, તા.15એક તરફ દેશમાં કાળઝાળ ગરમી પડી રહી છે. કોઈ તમને કહે કે ઉનાળામાં સ્વેટર પહેરીને ફરો તો?! પણ એક વ્યક્તિ પરસેવે રેબઝેબ થઈ જવાતી ગરમીમાં પણ 3-4 રજાઈ....

June 15,2018 12:00 AM

આજની પ્રાર્થના આજની પ્રાર્થના

પ્રભુ ! બધું તારે જ કરવું પડશેપણ ઓ જગન્નાથ !પણ, કરવું તો તારે જ પડશે.મારા કરવાથી તો કશું થયું નથી - થતું નથી - થશે નહિ.મેં તો અત્યાર સુધી બગાડવાનું -ઊંધુ વાળવાનું....

June 15,2018 12:00 AM