Ajab Gajab

આજના દિવસ નો ઈતિહાસ આજના દિવસ નો ઈતિહાસ

1945માં કેટલાક વર્ષો સુધી કેદ અને ઘરમાં નજરબંધ રહેવા છતા દુનિયામાં આઝાદીનું પ્રતિક બનનાર આંગ સાન સૂ કી નો જન્મ.1968 માર્ટિન લૂથર કિંગના નેતૃત્વમાં આર્થિક ન્યાય....

June 19,2018 12:00 AM

આજની પ્રાર્થના આજની પ્રાર્થના

તારી ગેરહાજરીનું પરિણામઓ કરુણા સાગર !તારી કરુણાથી મળેલ પ્રત્યેક ચીજમાંતારી જ ગેરહાજરી હોવાના લીધેતારી દુશ્મનો જ માલિક તરીકેપ્રતિષ્ઠિત થઈને સદા મને હેરાન....

June 19,2018 12:00 AM

માઉન્ટ એવરેસ્ટ પરથી કચરો લઈને આવો, 2.5 લાખ રૂપિયા મળશે! માઉન્ટ એવરેસ્ટ પરથી કચરો લઈને આવો, 2.5 લાખ રૂપિયા મળશે!

નવી દિલ્હી, તા.18દુનિયાના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ પર પણ હવે કચરાના ઢગલા થવા લાગ્યા છે. હકીકતમાં પર્વતારોહણ માટે માઉન્ટ એવરેસ્ટ પર જનારાઓની સંખ્યા....

June 18,2018 12:00 AM

રમતાં-રમતાં બાળકીના ગળામાં ફસાઈ ઈયરરિંગ, 8 દિવસ બાદ બહાર કઢાઈ રમતાં-રમતાં બાળકીના ગળામાં ફસાઈ ઈયરરિંગ, 8 દિવસ બાદ બહાર કઢાઈ

મુંબઈ, તા.18મુંબઈના ડોક્ટરોએ એક બાળકીના ગળામાં ફયાલેલી બે ઈંચની ઈયરરિંગને 8 દિવસ બાદ બહાર નીકાળી દીધી. પાછલા અઠવાડિયે ખુશી સોની નામની બાળકી કુર્લામાં પોતાના....

June 18,2018 12:00 AM

2 દિવસથી ગુમ મહિલા એવી જગ્યાએથી મળી કે સૌ કોઈ દંગ રહી ગયા 2 દિવસથી ગુમ મહિલા એવી જગ્યાએથી મળી કે સૌ કોઈ દંગ રહી ગયા

સુલેવેસી, તા.18બે બાળકોની માતા અને 54 વર્ષની મહિલા ઘરના ગાર્ડનમાં છોડને પાણી આપતા સમયે જ ગુમ થઈ ગઈ. સમગ્ર પરિવાર અને ગામ લોકો ઘણા દિવસોથી તેને શોધી રહ્યા હતા.....

June 18,2018 12:00 AM

પત્નીએ પોપકોર્નમાં મીઠુ નાખ્યું તો પતિએ માગ્યા ડિવોર્સ ! પત્નીએ પોપકોર્નમાં મીઠુ નાખ્યું તો પતિએ માગ્યા ડિવોર્સ !

બ્રૂકફિલ્ડ, તા.18પતિ-પત્ની વચ્ચે કોઈપણ કારણે અને કોઈપણ સમયે ઝઘડો થઈ શકે છે તેતો તમે ઘણીવાર જોયું અને સાંભળ્યું હશે. પરંતુ આટલી સામાન્ય બાબતમાં કોઈ દંપતિ ડિવોર્સ....

June 18,2018 12:00 AM

આજના દિવસ નો ઈતિહાસ આજના દિવસ નો ઈતિહાસ

1946માં ડો.રામ મનોહર લોહિયાની આગેવાનીમાં ગોવામાં પોર્ટુગલના શાસન વિરૂદ્ધ પ્રથમ સત્યાગ્રહ આંદોલન શરૂ કર્યુ.2003માં ગૂગલે ઈન્ટરનેટ પ્રોગ્રામ એડસેંસ રજૂ કર્યુ.2009માં....

June 18,2018 12:00 AM

આજની પ્રાર્થના આજની પ્રાર્થના

તારી ગેરહાજરીનું પરિણામહે વિશ્ર્વવત્સલ !તું મારા નખમાં વસે તો બીજાને હેરાન કરવાની વૃતિ શાંત થાય.તું મારા શરીરમાં પધારે તો દેહાધ્યાસ ભાંગી પડે.તું મારા....

June 18,2018 12:00 AM

જે બીમારીની દવા શોધી રહ્યા હતા, તેનો જ બન્યા શિકાર! જે બીમારીની દવા શોધી રહ્યા હતા, તેનો જ બન્યા શિકાર!

સાન ફ્રાન્સિસ્કો, તા.16 કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં ડિજનરેટિવ બ્રેઈન ડીસીઝ પર રિસર્ચ કરી રહેલા રાહુલ દેસિકન નામના ઈન્ડો-અમેરિકન રીસર્ચર આજે પોતે એ જ બીમારી....

June 16,2018 12:00 AM

જ્યૂસ પાછું આપવા ગયો હતો, જીતીને આવ્યો રૂ.2124 કરોડની લોટરી જ્યૂસ પાછું આપવા ગયો હતો, જીતીને આવ્યો રૂ.2124 કરોડની લોટરી

ન્યૂજર્સી, તા.16ક્યારેય વિચાર્યું છે કે કરિયાણાની દુકાન પર બે-ચાર રૂપિયા માટે ભાવ-તાલ કરી રહ્યા હોય અને ત્યારે જ તમારી 2124 કરોડ રૂપિયાની લોટરી લાગી જાય તો કેવું....

June 16,2018 12:00 AM