Ajab Gajab

પેરીસનાં થીમ પાર્કમાં કાગડા પાસે સફાઇકામ કરાવાશે ! પેરીસનાં થીમ પાર્કમાં કાગડા પાસે સફાઇકામ કરાવાશે !

પેરીસ તા. 16ભારતમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત દેશને સ્વચ્છ બનાવવા માટે દરેક ઉંમર અને વર્ગના લોકો પોત-પોતાનો સહયોગ આપી રહ્યાં છે. આ જ રીતે ફ્રાન્સમાં પણ લોકોને....

August 16,2018 12:00 AM

પૂરમાં ફસાઈ ક્ધયા, જીવ બચાવવા વરને છોડી કાર પર ચડી ગઈ! પૂરમાં ફસાઈ ક્ધયા, જીવ બચાવવા વરને છોડી કાર પર ચડી ગઈ!

ન્યૂજર્સી, તા.16અમેરિકાના ન્યૂજર્સીના બરગન કાઉન્ટીમાં શનિવાર રાતે કંઈક એવું બન્યું જેને જોઈને બધા દંગ રહી ગયા. એક યુવતી અચાનક પૂરમાં ફસાઈ ગઈ અને કાર પર ચડીને....

August 16,2018 12:00 AM

આજના દિવસ નો ઈતિહાસ આજના દિવસ નો ઈતિહાસ

 1930માં પહેલા બ્રિટીશ એમ્પાયર ગેઈમ્સ કેનેડાના હેમીલ્ટન ખાતે શરૂ કરાયા. 1958માં ફેમસ પોપસ્ટાર મડોનાનો જન્મ દિવસ. 1977માં મશહુર અમેરિકન એકટર-ગાયક એલવીસ પ્રેસલીનું....

August 16,2018 12:00 AM

આજની પ્રાર્થના આજની પ્રાર્થના

તારી કરૂણાનો કોઈ પાર નથીખુશાલીનો પાર નથી. મસ્તીની મર્યાદા નથી.ખુમારીની સીમા નથી. ચમકનો કોઇ છેડો નથી.પ્રસન્નતાનો અંત નથી. પ્રકાશની કોઇ હદ નથી.ખરેખર કૃપાનિધિ....

August 16,2018 12:00 AM

સ્માર્ટ ફોન આંખ માટે સ્માર્ટ નથી; વધુ પડતો ઉપયોગ બીમારી નોતરે સ્માર્ટ ફોન આંખ માટે સ્માર્ટ નથી; વધુ પડતો ઉપયોગ બીમારી નોતરે

ન્યૂયોર્ક, તા.14સ્માર્ટફોન અને અન્ય ડિજિટલ ડિવાઇસનો વધુ પડતો ઉપયોગ કરનારા સાવધાન થઈ જજો. એક અભ્યાસમાં ચેતવણી આપવામાં આવી છે કે તેનાથી નીકળતી બ્લૂ લાઈટ આંખો....

August 14,2018 12:00 AM

માથા ફરેલ મહિલાએ રૂા.2.75 કરોડની કારનો કચ્ચરઘાણ વાળ્યો માથા ફરેલ મહિલાએ રૂા.2.75 કરોડની કારનો કચ્ચરઘાણ વાળ્યો

એડીલેડ તા,14કારને તમે પાર્ક કરીને જતા રહો છો પછી તેના કેવા હાલ થાય? તેનો એક અજીબોગરીબ રસપ્રદ કિસ્સો ઑસ્ટ્રેલિયાના શહેર એડીલેડમાં સામે આવ્યો છે. એક શખ્સે પોતાની....

August 14,2018 12:00 AM

ઉત્તરપ્રદેશમાં જનેતાએ પુત્ર દ્વારા પુત્રની કરાવી હત્યા! ઉત્તરપ્રદેશમાં જનેતાએ પુત્ર દ્વારા પુત્રની કરાવી હત્યા!

બરેલી તા,14ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં એક કિશોરની તેના ભાઈ દ્વારા હત્યા કરાવવાના આરોપમાં તેની માતાને અરેસ્ટ કરવામાં આવી છે. પોલીસનું....

August 14,2018 12:00 AM

રશિયાની લાડી ને ભારતના વરને લગ્ન માટે ધકકા ખવડાવતા અધિકારી રશિયાની લાડી ને ભારતના વરને લગ્ન માટે ધકકા ખવડાવતા અધિકારી

બાગપત: તા,14એક વિદેશી યુવતી પોતાનો પ્રેમ મેળવવા અને બાગપતના યુવક સાથે લગ્ન કરવા માટે ગત એક મહિનાથી અધિકારીઓના ચક્કર લગાવી રહી છે. વિદેશી યુવતી વેરોનિકા ખલેબોવાએ....

August 14,2018 12:00 AM

આજના દિવસ નો ઈતિહાસ આજના દિવસ નો ઈતિહાસ

 1947માં ભારતનું વિભાજન થયુ અને પાકિસ્તાન અલગ રાષ્ટ્ર બન્યું. 2011માં હિંદી ફિલ્મ જગતના મશહૂર અભિનેતા શમ્મી કપૂરનું નિધન. 2012માં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી....

August 14,2018 12:00 AM

આજની પ્રાર્થના આજની પ્રાર્થના

તારી કરૂણાનો કોઈ પાર નથીદેવાધિદેવ !કમાલ થઇ ગઇ !સર્વત્ર સર્વદા તારા દર્શન-સ્મરણ-મનન-શ્રવણથી હૈયું આનંદમાં આવી ગયું છે.બહારના દર્દને અને અંદરના દોષે દુર કરનાર,....

August 14,2018 12:00 AM